________________
વીસમું] સદ્ધર્મદેશના-વિભાગ બીજો ના. ભરેસે સેંકડે વખત તેને વચનથી આપણને સાબિત થયા ત્યારે આ ભાઈ સાચે છે. એમ ચેકસ કહે છે. દેવને ભસે કયારે? - વચનની સત્યતા દ્વારા દેવને ભસે, શાસ્ત્રારાએ દેવ પ્રત્યક્ષ છે નહિ. દેવ પ્રત્યક્ષ હતા ત્યારે મહાવીર મહારાજને ગૌતમ સ્વામીએ માન્યા, તે શાથી? તેઓ સાચા છે તેથી માન્યા કે મહાવીર મહારાજ કહે છે તેથી માની લીધા? મહાવીર સાચા તેથી માન્યા છે. આજના કાળમાં દરેક જાતવાળાને શાસ્ત્રના વચન દ્વારા પિતાના પરમેશ્વરને માનવા પડે, હયાતિ વખતે જે માર્ગમાં નથી આવેલા તેને વચન દ્વારા દેવપણું માનવાને વખત રહે છે. દેવની માન્યતા શાસ્ત્રના આધારે
આ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું છે કે – यदीयसम्यक्त्वबलात्प्रतीमो भवादृशानां परमस्व (मात्म)भावं। कुवासनापाशविनाशनाय नमोऽस्तु तस्मै तव शासनाय ॥
(માત્ર સ્તોત્ર) . પરેશા હે ભગવાન ! તમારા શાસનને નમસ્કાર છે. આથી એક અપેક્ષાએ તમને નહિ; તમે કેવા છે તે મેં નજરે દેખ્યા જાણ્યા જોયા નથી. જે આ બતાવે છે કે તેઓ આવા હતા, શાસ્ત્રોના-શાસનના સુંદરપણાને અંગે બરાબર તમારા પર ભરોસો આવે છે, તમારા જેવા વીતરાગ પરમાત્મા તેના જે જે ઉત્તમ સવભાવે-ગુણે—ધર્મો આ બધા દ્વારા તમને જાણીએ છીએ; આ સિવાય અમારી પાસે બીજું કઈ સાધન નથી; તમારા જેવા ઉત્તમ સ્વામિના ઉત્તમગુણે જે જાણી શકીએ છીએ; તમને સાક્ષાત્ દેખ્યા નથી. તમારી પાસે સાક્ષાત્ સાંભળ્યું નથી, પણ શાસનું સાચાપણું છે તેથી અમે જાણ્યા તમેને, જડપણને પવન આત્માને લાગે તેમાં વધે નહીં, તેમાંથી બચી શકીએ તે આ