________________
વીસમું] સદ્ધર્મદેશના વિભાગ બીજે જેને પરમેશ્વરને કઈ રીતે માને છે?
જેને પરમેશ્વરને માને છે પણ તે સ્વતંત્રતાના સર્જનહાર તરીકે તે કઈ રીતે માને છે? આત્મા અનાદિકાલથી પુદગલની પરાધીનતામાં કર્મની જંજીરમાં જકડાઈ સપડાઈ રહેલ છે. તેમાંથી પિતે મુક્ત થાય અને બીજાને કરાવે છે. તેથી તે સ્વતંત્રતાના સર્જનહાર, તેથી જ પરમેશ્વરને ઉપકારી ગણે છે.
ઈશ્વરના આડતીયા ! દરેક આસ્તિક ગુરુમાનવા તૈયાર છે. જેઓએ ઈશ્વરને કર્તા તરીકે માન હોય તેને ગુરૂ એટલે ઈશ્વરના આડતીઆ. તમે ગુરૂને આપે એટલે ઈશ્વર તમને આપે. ગુરૂ જેટલું છે તેટલું ઈશ્વર આપવા બંધાયે. આજકાલ જાહેરખબર થાય છે. ફલાણે છોકરો ફલાણે ભાગીદાર આવે છે માટે મારે હિસાબે લેણદેણ કરવી નહિ. આટલું રાજીનામું ફારગતિ જાહેર થઈ શકે છે, આ ફારગતિ ઈશ્વરથી નથી થતી. ઈશ્વર કેટલાનું ચૂકવશે. પાદરીનું, આગાખાનનું, વિષ્ણવનું કેનું કેનું ચૂકવશે આવું–જૈનશાસનમાં નથી.
કઈ ગુરૂને દાન દે તે સુપાત્ર ગણાય, તેનું ફલ જીનેશ્વર આપે તેમ નથી. જે પુણ્ય કરશે તે તેના આત્માનું કલ્યાણ કરશે. બીજાઓએ લાભ શામાં મા? સંસારવ્યવહારમાં, ત્યારે જૈનેએ ત્યાગ દાન શીલ વિગેરેમાં લાભ મા.
ધર્મનું સ્વરૂપ બીજાએ અને જેને કયું માન્યું? વિવેચન મતાંતરે જુદુ છે. પણ મુખ્ય રીતે બધા દેવ-ગુરૂ-ધર્મને માને છે. કયા દેવ, કયા ગુરૂ, કયે ધર્મ માને છે તે વાતે પેટા ભેદમાં છે. વિચાર કરીએ તે બધા આસ્તિકે દેવ ગુરૂ ધર્મને માને છે. આ બધા દેવને શાના આધારે માને છે.? આસ્તિકેએ પિતાના દેવને દેખ્યા નથી, પણ ગુરૂને માન્યા છે ધર્મને માન્ય છે દેખે છે. પણ તે દેવે કહેલા વચનના આધારે મનાય છે, જે મનુષ્ય જે મત સ્વીકારે તે તેના ગુરૂ અને ધર્મને માને