________________
णमोत्थुण समणस्ले भवनो, महावीरमस अनन्तलब्धिनिधानाय श्रीगौतममणधसय नमः ષોડશક પ્રકરણ
વિભાગ બીજે | (સદ્ધર્મદેશના)
દેશનાકાર પરમ પૂજ્ય, બહુશ્રુત, આગમોદ્ધારક, આચાર્ય દેવેશ
શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ
* F વ્યાખ્યાન ૨૪ કપ સં. ૨૦૦રના અષાઢ વદ ૧, સેમવાર ૧૫-૭-૪૬
- સુરત वचनाराधनया खलु धर्मस्तदबाधया त्वधर्म इति ।
इदमत्रधर्मगुह्यं सर्वस्वं चैतदेवास्य ॥१२॥ ઈશ્વરને કર્તા માનનારાએ ઈશ્વર માટે એકમત નથી. - શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીના ઉપકારને માટે ષડશક નામના પ્રકરણને રચતાથમાં આગલ સૂચવી ગયા કે–આ સંસારમાં જેઓ સંસીપંચેન્દ્રિયે વિચારવાળા છે. તેઓ બે રસ્તે હંમેશાં "વિચાર કરે છે. તે કીયા ? કાં તે પોતાને અનુભવ, કાં તે અનુભવવાળાના શબ્દ, આ બે દ્વારાએ પોતાના હિતની પ્રાપ્તિને અને હિતના નિવારવણને વિચાર કરી શકે છે. -