________________
ષોડશક પ્રકરણ
[ વ્યાખ્યાન તેના પલટા દેવ માનવા ઉપર; બીજીવાત જગતમાં દેવને નામે ધર્મ છે. વિષ્ણુ જેમાં દેવ મનાય તે વૈષ્ણવ, શીવને દેવ માને તે શૈવા, ઇસુ જેમાં દેવ મનાય તે ક્રિશ્ચિયન. મહમદ જેમાં દેવ મનાય તે મુસલમાન; તેમ જીનેશ્વરના નામે જૈને છે. પણ તેમાં *ક કયાં ? દેવ જો સાચા મળી ગયા તે ગુરૂ ધર્મ માનનારા સાચે રસ્તે આવે, દેવ ખરાબ મલ્યા તે ગુરૂષ માનીએ તે ખેટા રસ્તે; કઇ જાણીને ખાટું માનવા તૈયાર નથી. પણ સાચા જીાની પરીક્ષા થતી નથી. કેાઈ સાચાને કાઈ ખાટાને વળગ્યા, આતા પરેક્ષ છે કારણ કે દેવ પ્રત્યક્ષ નથી. તેથી કયા સાચા ગુરૂ-ધર્મ, કયા ખેાટા ગુરૂ ધર્મ તે નક્કી થાય નહિ.
વચન વિશ્વાસે-પુરૂષ વિશ્વાસ.
'
શાસ્ત્રકારે વચન વિશ્વાસે પુરૂષવિશ્વાસ કહ્યો, પણ પુરૂષવિશ્વાસે વચન વિશ્વાસ ' ન કહ્યો; કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ તેમાં વિશ્વાસ શબ્દ મહાનતાવાચક છે તેથી એ અ ગંભીર વિસ્તારવાળે છે. પુરૂષના ઉપર ભરેસેા આવ્યે હાય, સાચા ઉત્તમ ગણ્યા હાય તે શાથી ? જે વચન નીકળે તે ભરાસાદાર લાગે તેથી. જે તમારી બારાખડી તેના અક્ષર છે ને છેકરું' અને મેટા ખેલે તેમાં ખારાખડી અને શબ્દ સરખા છે. મેાટા મેલે તે વિચાર કરવા પડે પણ કરૂ ખેલે ત્યારે કઇ વિચારવાનું નહિ, તેમ કહી દે છે. પરંતુ વકતા બુદ્ધિશાળી તેથી તેના વચન પર વિચાર કરવા પડે છે. તેમ સન્માનલાયક વ્યક્તિ તે હાય કે જે વચન ઉચ્ચારે તે ઉપર વિશ્વાસ કરવા પડે, આ વચન વિશ્વાસ તે સન્માનને અગે છે.
d
ચાલુ વાત ભરેસે મેલવા ઉપર ચાલે છે, પણ ભરેસે પહેલાં વ્યક્તિના કે વચનના ? વચનની પરીક્ષાઢારાએ વ્યક્તિને ઉત્તમ ગણીએ કે વ્યક્તિને ઉત્તમ ગણીને પછી વચનના વિશ્વાસ ગણીએ છીએ. યુક્તિસર બુદ્ધિથી ચાગ્ય ખેલે છે કે નિહ તેના નિયમ ન હોય તેવાના વચન ઉપર વિચાર કરવા બેસીએ છીએ ?