________________
: ૧૦ :
વીરભગવંતની ઇન્દ્રે કરેલી સ્તુતિ
હું કેવલજ્ઞાનરૂપી કિરણેાવડે સૂ*સમાન ! માહરૂપી ગાઢ અધિકારમાં સુતેલ આ સમગ્ર જીવલેાકને આપે જ નિમલ પ્રકાશ આપીને પ્રતિખેાધેલ છે. હે મહાયશવાળા ! શાકરૂપી મહાજળનાં માજા' જેમાં ઉછળી રહેલાં છે, તેવા સ‘સાર-ભવસમુદ્રમાંથી ભવ્ય જીવાને પાર ઉતારનાર આપ મહાનિર્યામક છે. હે ત્રણ જગતના નાથ ! સચૈાગ, વિચેાગ, શાક રૂપી વૃક્ષેાથી ગહન એવા સ’સારરૂપી નિશ્ચિંદ્ર-ગાઢવનમાં ભૂલા પડેલા ભવ્ય આત્માને માગે લઈ જનાર સાથે વાહ સરખા તમે ઉત્પન્ન થયા છે.
પુઉમરિય-પદ્મચરિત્ર
હે નાથ ! આપના સદ્ભૂત ગુણાની ગણતરી હજારો-ક્રોડા વર્ષોના લાંખા કાળ સુધી સમર્થ વિદ્વાન પણ પૂર્ણ કરવા શક્તિમાન્ થઈ શકતા નથી. આ પ્રમાણે ઈન્દ્ર મહારાજા અને બીજા પણ ચારે નિકાયના દેવા ભાવથી નમસ્કાર કરીને પેાતાતાના ચૈાગ્ય સ્થાનમાં બેઠા. જિનેશ્વરની પાસે દેવાને આવેલા જાણીને મગધના અધિપતિ શ્રેણિક રાજા પણ મોટા સૈન્ય પરિવાર સાથે રાજપુરથી નીકળીને તે જ પ્રદેશમાં પહેાંચ્યા. મોટા મદાન્મત્ત હાથી ઉપરથી નીચે ઉતરીને શ્રેણિકરાજા પ્રભુને સ્તવીને ભૂમિપર બેઠા. સમવસરણનું વર્ણન
પ્રથમ સાફ કરેલા ભૂમિભાગમાં એક ચાજન પ્રમાણ લાંખા પહેાળા ગાળાકાર મડલ પ્રદેશમાં ત્રણ કિલ્લા અને મણિમય વિશાલ દરવાજાઓથી શેભિત, વળી એ ભૂપ્રદેશે તેમાં હોય છે. આ મહાધ્વજપટ યુક્ત આઠ આઠ પ્રકારના દરેક દ્વારે નાટકા અને નૃત્યા ચાલતાં હાય છે. સૂવિકાસી અને ચંદ્રવિકાસી કમળા અને નિર્માંળ જળથી પૂર્ણ એવી ચારે દિશામાં ચાર ચાર વાવડી મળી કુલ સાળ વાવડીએ ત્યાં હાય છે. છાતિછત્ર, ચામર, અશાક, ભામડલ સહિત ત્રણ જગતના નાથ ભગવંત પણ સુંદર સિંહાસન પર વિરાજમાન થાય છે. આ પ્રમાણે દેવા, ઈન્દ્રો અને જનસમૂહ જેમાં એકઠા થએલ છે, તેવા સમવસરણના એક એક વક્ષસ્કાર (વિભાગ)નું હું વર્ણન કરીશ.
પ્રથમ વક્ષસ્કાર–વિભાગમાં નિન્થ મહર્ષિની પદા, ત્યાર પછી બીજામાં સૌધર્માદિ વૈમાનિક દેવાની દેવીએ, ત્રીજા વિભાગમાં મહાન્ ગુણવાળી સાધ્વીજીઓની પદા, ત્યાર પછી તા ક્રમસર જ્યાતિષ્ઠ દેવીઓની પ`દા, પછી વ્યતર દેવીઓની પદા, પછી ભવનવાસી દેવીની પદા, ત્યારપછી નિયમાનુસાર જ્યાતિષ્ઠ દેવાની પદા, ત્યાર પછીના વિભાગમાં ન્યન્તર અને ભવનેન્દ્ર દેવાની પદાએ હેાય છે. ત્યાર પછી સૌધર્માદિક કલ્પવાસી દેવાની પદા હોય છે. બીજા વક્ષસ્કારમાં મનુષ્યા અને રાજાઓની પદા હોય છે. સમવસરણના પૂર્વોત્તર ભાગમાં તિય ચાની પદા હાય છે.
આ પ્રમાણે દેશ અને રાજસમૂહની પ્રશાન્ત ચિત્તવાળી પ દાની વચ્ચે તીથ ક ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org