Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* શ્રી જૈન શાસન [અઠવાડિ]
૫. સાહેબજીએ તે તે ખાતાં કાઢી નાંખવાનું કહ્યું હતું. ભગવાનને કોઈ ખરચની જરૂર નથી, કે જેથી ફંડફાળે કરવું પડે? ભગવાનને પૂજની જરૂર છે કે આપણને પુજની જરૂર છે? જે આપણને જરૂર હોય તે સ્વદ્રવ્યથી જ પૂજા કરવાની. તમને પૂબ કરતા રાખવા માટે ભગવાનની આજ્ઞામાં બાંધછોડ ન થાય. વીતરાગ પરમાત્માની આજ્ઞા મૂકી તમારી પાછળ ભટકીએ તે અમે વિરાધક કહેવાઈએ કે પ્રભાવક ?! શ્રાવકો હાથ, શ્રાવિકાઓ હોય, કે બાળક-બાલિકાઓ હેય તેમના માટે સાધુ સમય આપે નહિ.
સભા. તે સાહેબ! ઘમને માગ કે સમજાવશે ? - સાધુ-સાધ્વીની વાંચના ચાલુ છેય માં આવીને બેસવ નું, એટલે માર્ગ જાણવા મળશે, જે તમારા જેવા સાંભળવા આવે તે શ્રેતાને લઇને અમારે વિષય પણ ફેરવીએ, પણ તમારા માટે વ્યાખ્યાન ન આપીએ. આજે તે ઉપાશ્રયમાં પોષધ લઇને રહેનાર; ઉપર વાંચના ચાલતી હોય તેય નીચે બેસી રહે. વાંચન સાંભળે નહિ ને છે તે પિસાતી !!! તેના દેદાર પરથી, મોઢા પરથી, કપડાં ઉપરથી જ ખબર પડી જાય કે તે પિસાતી છે. અને આવા ખાતર આજ્ઞાને ભેગ આપે તે પ્રભાવક!!! આજ્ઞાને નેવે મૂકનારને પ્રભાવક માનતા થયા ત્યારથી આ પણ પત્તરડી કંચા ગલ. એમાં આપણા બધાને ફાળો છે. આજે તે જે એની તકલીફ ક્રર કરી આપે તે તેને ભગત. આપણા ભગવાન અને આપણા ગુરુ તે તકલીફ આપે કે દૂર કરે ? સંસારનું સુખ છોડવે અને કષ્ટમય સાધુપણું અપાવે તે આપણા ભગવાન ને તે આપણા ગુરુ. આશા માટે ભેગ આપે તે જ સાચા પ્રભાવક. છતાં પણ તમારા માટે ભોગ આ પનારા સાધુને કદાચ તમે બાદ ન કરી શકે, એના ટચમાં જ રહેવું પડે એવા સ્થાનમાં છે અને એ પ્રવૃત્તિ ટાળી ન શકે, પણ એને યેગ્ય માનવાના પાપથી તે ચેકસ બચવાની જરૂર છે. સમકતિી પિતાની અયોગ્ય પ્રવૃત્તિને ઉપાદેય ન માને, ને?
- આપણે જે મહાપ્રુરુષને માનીએ છીએ તેમણે કદી આજ્ઞાવિરુદ્ધ અનુષ્ઠાનની કે અનુષ્ઠાન કરનારની અનુમાન કરી નથી. પરંતુ તેઓશ્રીએ તે તેની ટીકા કરવા સાથે એવા અ ને પોતાના ઘરમાંથી પણ દૂર કર્યા હતા. તેવા વખતે વરસેથી સાહેબની પાટને પાયે પકડીને બેસનારા તમારા જેવા સલાહ આપવા ગયા હતા. પિતાના ઘરના શકિતશાળી હોવા છતાં તેને દૂર કરવા સાહેબ તેયાર થયા ત્યારે તમારા જેવા ટેપી હલાવીને કહેવા આવ્યા હતા કે, “સાહેબ! છોકરમત થાય છે નવેસરથી વિચારવાની જરૂર છે, શકિતશાળીને દૂર ન કરાય” ત્યારે ૫. સાહેબજીએ કહ્યું હતું કે, “ફર કરવાથિને શકિતશાળી માનવાની ભૂલ હું ન કરું. ભગવાનની આજ્ઞા ન માને તેને શકિતશાળી શી રીતે મનાય? બે શિતનાં પગલાં કમજોર સામે લેવા પડે કે શકિતશાળીની