________________
જેવો છે. (૨) અજોડ; એના જેવો બીજો કોઈ નથી તેથી અજોડ, સિદ્ધદશા એ આત્માની શુદ્ધ દશા છે. સિદ્ધ સિવાયના આત્માઓ કર્મથી અવરોધાયેલા છે, તેથી તેઓ શુદ્ધ આત્માની તોલે આવી શકે તેમ નહિ હોવાથી શુદ્ધાત્મ
અનન્યમય છે. અનન્યમય :અજોડ. અનીતિનિષ્ઠ:પરમ પ્રમાણિક. અનુપ અનૂપમ; અજોડ; ઉત્તમ. (૨) અજોડ; શ્રેષ્ઠ. (૩) સર્વશ્રેષ; જેની
સરખામણી નથી તેવું. અનુપમનું ટૂંકું રૂપ. અનપેશ :સ્વતંત્ર; ઉદાસીન; અપેક્ષા વિનાનો. અનુપેu :જેના તરફ બેદરકારી ન કરાય તેવું; ધ્યાનમાં લેવા જેવું. (૨) અર્થ
વિચારવો, ભાવના કરવી. અનુપથતિ :અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત. (૨) રાગનો જે
સૂક્ષ્મ અંશ વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી તેથી તે અનુપચરિત છે. (૩) અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત. (વ્યવહાર)(૪) અનુભવમાં આવવા યોગ્ય; વિશેષ સંબંધ સહિત; એકક્ષેત્રાવગાહે; (૬) કર્મો જીવની સંસાર અવસ્થામાં સાથે ને સાથે રહે છે. અર્થાત્ તેઓ સદા-કાયમ
સંબંધમાં રહે છે એટલે અનુપચરિત છે. અનુપરિત અસદભત વ્યવહાર તથા જે સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો રાગાંશ જે
વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, ખ્યાલમાં આવતો નથી. તે અનુપચરિત
અસદ્ભુત વ્યવહાર છે. અનુપરિત અસદુભત વ્યવહારનય જે સૂક્ષ્મ રાગનો અંશ વર્તમાન જ્ઞાનમાં
જણાતો નથી, પકડાતો નથી તે અનુપચરિત અસભૂત વ્યવહારનયનો વિષય છે. (૨) આત્માની પર્યાયમાં જે રાગ છે, તે મૂળ સરૂપ વસ્તુમાં નથી, તેથી અસભૂત છે. ભેદ પાડ્યો, તેથી વ્યવહાર છે અને જે સૂક્ષ્મ રાગનો અંશ, વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, પકડાતો નથી, તે અનુપચરિત અસભૂત વ્યવહારનયનો, વિષય છે. (૩) આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સરૂપ વસ્તુમાં નથી તેથી અસભૂત છે. ભેદ પાડયો તેથી વ્યવહાર છે
અને જ્ઞાનમાં ધૂળ પણે જણાય છે તેથી ઉચારિત છે. આ રીતે રાગને
આત્માનો કહ્યો તે ઉપચરિત અસભૂત વ્યવહારનયનો વિષય છે. અનુપથરિત શત વ્યવહારનય :જ્ઞાન ને આત્મા એમ બે ભેદ પાડીને, કથન કરવું
તે અનુપચરિત સદભૂત વ્યવહાર છે. જ્ઞાન તે આત્મા, એમ કહેતાં ભેદ પડ્યો, તે વ્યવહાર પણ તે ભેદ આત્માને બતાવે છે, માટે તે અનુપચરિત સભૂત વ્યવહારનય છે. (૨) જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, આવા ભેદ, તે અનુપચરિત સભૂત, વ્યવહારનયનો વિષય છે. (૩) જ્ઞાન તે આત્મા એમ ભેદ પાડીને કથન કરવું તે અનુપચરિત અભૂત વ્યવહાર છે. જ્ઞાન આત્મા અમ કહેતાં ભેદ પડયો તે વ્યવહાર પણ તે ભેદ આત્માને બતાવે છે માટે તે અનુપચરિત સભૂત વ્યવહારનય છે.
અભત અર્થને પ્રગટ કરે છે એવો વ્યવહારનય ચાર પ્રકારે છે. (૧) ઉપચરિત અસભૂત વ્યવહારનય, (૨) અનુપચરિત અસભૂત વ્યવહારનય, (૩) ઉપચરિત સદ્ભુત વ્યવહારનય, (૪) અનુપચરિત સભૂત વ્યવહારનય.
ભગવાન આત્મા અભેદ એકરૂપ વસ્તુ છે. તે ભૂતાર્થ છે. વ્યવહારના ઉપરોકત ચારેય પ્રકાર ત્રિકાળી જ્ઞાયકમાં નહીં હોવાથી અસત્યાર્થ છે, જૂઠા છે. વળી ધૃવ આત્મા અને વર્તમાન પર્યાય બન્નેને સાથે લઈએ તો તે પણ વ્યવહારનય-અશુદ્ધનયનો વિષય થઈ જાય છે. જેથી તે પણ અભૂતાર્થઅસત્યાર્થ છે. સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરની વાણીમાં જે આવ્યું તે કુંદકુંદાચાર્ય દેવ અહીં જાહેર કરે છે. કહે છે -ત્રિકાળી ચીજ જ્ઞાયક જે છે તે મુખ્ય છે, સત્ય છે, ભૂતાર્થ છે. જેમાં જ્ઞાન તે આત્મા એવો જે ભેદ પડ્યો તે
ગૌણ છે, અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. અનુપs :અયુક્ત. (૨) નહીં સંભવિત; નહીં સિદ્ધ થવા યોગ્ય. અનુપપત્તિ :ઉત્પત્તિ નથી; નિષેધ કરવો. (૨) પુરાવાનો અભાવ; પ્રમાણનો
અભાવ; અસિદ્ધિ; અયુક્તિ;