________________
અનંતાનુબંધિ ક્રોધ છે. (૪) આત્માની શુદ્ધ સ્વરૂપની અશુદ્ધિ તે | અનંતાનુબંધી ક્રોધ છે. (૫) આત્માના શુદ્ધસ્વરૂપની અરુચિ તે
અનંતાનુબંધી ક્રોધ છે. અનંતાનુબંધી કોલ ક્યાય વેદનીય મોહનીયકર્મ અનંત સંસારનું કારણ એવો જે
ક્રોધ એનું જે વેદન તેને અનંતાનુબંધી ક્રોધકષાય વેદનીય મોહનીય કર્મ કહ્યું છે. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધીનો ક્રોધ હોય છે તે અનંત સંસારનું કારણ છે. વ્યક્તિને તેનો ઉદય હોતો નથી. સત્તામાં કોઈ કર્મ પડ્યું હોય. ક્ષય થયો ન હોય તો, જ્ઞાની કહે છે, હું તેને ભોગવતો નથી, હું તો શુદ્ધ એક ચૈિતન્ય સ્વરૂપને જ એકાગ્રપણે અનુભવું છું. અનંતાનુબંધી કષાય આત્માનુભવી સમ્યગ્દષ્ટિને જ, અનંતાનુબંધીનો અભાવ
થાય છે. (૨) જે કષાયના ઉદયથી આત્માને સખ્યત્વ અને સ્વરૂપ આચરણ ચારિત્ર ન થઈ શકે તે અનંતાનુબંધી કષાય છે. (૩) જે કષાયથી જીવ, પોતાના સ્વરૂપાચરણ ચારિત્રનું ગ્રહણ ન કરી શકે, તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. અર્થાત્ આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને જે ઘાતે, તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. અનંત સંસારનું કારણ હોવાથી, મિથ્યાત્વને અનંત કહેવામાં આવે છે, તેની
સાથે જે કષાયનો બંધ થાય છે, તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. (૪) વિષયોની અનંતી આસક્તિ. (૫) અનંતાનુબંધી કષાય આત્માના ચારિત્રને
રોકે છે. શુદ્ધાત્માના અનુભવને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. તેની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે, અને ચૌદમાં ગુણસ્થાને તેની પર્ણતા થઈને સિદ્ધ દશા પ્રગટે છે
અનંતાનુબંધી માન હું પરનું કરી શકું એવી માન્યતાપૂર્વક જે અહંકારા તે અનંતાનુબંધી માન અભિમાન છે. (૨) પોતે અનંત ગુણના પિંડરૂપ વસ્તુ છે તેમાં પોતાપણું નહિ સ્વીકારતાં, શુભાશુભભાવ અને શરીરાદિમાં
પોતાપણું-અહંપણું સ્વીકારવું તે અનંતાનુબંધી માન છે. અનંતાનુબંધી માયા : પોતાનું સ્વાધીન સ્વરૂપ ન સમજાય એવી આડ મારીને
વિકારી દશા વડે આત્માને ઠગવો તે અનંતાનુબંધી માયા છે. (૧) પોતાનો
૫૭ સીધો સ્વભાવ જેમ છે તેમ જાણવો નહિ અને બહારના ક્રિયાકાંડ કરું તો.
સ્વભાવ ઊઘડે એવી આડ મારતાં પરિણામ તે અનંતાનુબંધી માયા છે. અનંતાનુબંધી લોભ પુણ્યાદિ વિકારથી લાભ માનીને પોતાની વિકારીદશાને
વધાર્યા કરવી તે અનુતાનુબંધી લોભ છે. (૨) પોતાની સ્વભાવ પર્યાય ઉઘાડું તો જ ખરો સંતોષ છે એમ નહિ માનતાં શુભાશુભ પરિણામમાં સંતોષ માનવો તે અનંતાનુબંધી લોભ છે. (૩) અનંતાનુબંધી કષાય આત્માને સ્વરૂપાચરણ ચારિત્રને રોકે છે. શુદ્ધાત્માના અનુભવને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. તેની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે અને ચૌદમાં
ગુણસ્થાને તેની પૂર્ણતા થઈને સિદ્ધ દશા પ્રગટે છે. અનતિચાર :દોષ રહિતપણું. આનંદઘન :પરમાનંદ પ્રગટે કે વરસે તેનો બોધ વરસાવનાર. અનુભવ :ઉપશમ. અનુદય :ઉત્પત્તિનો અભાવ, અપ્રગટ. (૨) ઉદયનો અભાવ; ચડતી ન થવા પણું. અનંદનબંધી અનંત = મિથ્યાત્વ, સંસાર; અનુબંધી =તેને અનસુરીને બંધાય તે.
મિથ્યાત્વને અનુસરીને તે કપાય બંધાય છે તેને અનંતાનુબંધી કષાય કહેવામાં
આવે છે. અનુદિથ અનુયર વિમાન :સ્વર્ગના અમુક ભાગનું નામ. અનg :દોર્ષ. અનg :નિર્દોષ. અનધ્યવસાય :અનિર્ણય (૨) અચોકકસતા રહિત; ચોકકસ (૩) કંઈક છે, એવો
નિર્ધાર રહિત વિચાર, તેનું નામ અનધ્યવસાય છે. જેમકે, હું કોઈક છું એ જાણવું અન ધ્યવસાય છે. (૪) કિમિત્યાલોચનમાત્રમનદુન્યાવસાયઃ = કંઈક છે એવો નિર્ધારરહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ કે હું કોઈક છું એમ જાવું તે અનધ્યવસાય છે; અનિશ્ચય. (૫) કાંઈક છે એટલું જ જાણપણું હોય, વિશેષ વિચાર ન કરે તેને અનધ્યવસાય (અથવા વિમોહ) કહે છે. (૬) આપણે કંઈ સમજતા નથી પણ ધર્મ કાંઈક હશે એનું નામ અનધ્યવસાય; અકિકસતા ચોકકસતા રહિત (૭) કાંઈક છે એટલું જ જાણપણું હોય,