Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ६.७ अधिकरणास्वरूपम् दुर्गतिगमननिमित्तत्वादधिकरणशब्दवाच्या अवगन्तव्याः। आत्मपरिणतिरूप स्याऽऽस्रवस्य प्रयोगलक्षणस्य वाह्यश्चतनोऽचेतनो या पदार्थः उत्पत्ती निमित्तं भवतीति हिंसादिपरिणामो जीवाधिकरणमजीवाधिकरणश्च भवति, तन जीवपर्यायाणामजीवपर्यायाणां चानवाधिकरणत्व ज्ञापयितु येन केनचित्पर्यायेण विशिष्ट द्रव्य मानवाधिकरणं भवति-नतु-सामान्यं द्रव्य मित्यतः सूत्रे 'जीवाजीवा' इत्येवं बहुवचनमुक्तम् । तत्राधिकरण द्विविधम्, द्रव्याधिकरणं-मावाधिकरणञ्च । तत्र जीवविषयम् अजीवविषयञ्चतद् द्वयं द्रव्याधिकरण-भावाधिकरणच बोध्यम् ता-द्रव्यमेवाधिकरणं द्रव्याधिकरणम्, एवं-भाव एवाधिकरणं भावाधिकरण कारण होते हैं । अतएव जीवों के दुर्गतिगमन के निमित्त होने के कारण 'अधिकरण' शब्द द्वारा कहे जाते हैं। आत्मा की परिणति रूप एवं प्रयोग लक्षण वाले आस्रव को उत्पत्ति में बाहरी चेतन अथवा अचेतन पदार्थ निमित्त बनते हैं। इस कारण हिंसा आदि परिणाम जीवाधिकरण और अजीवाधिकरण होता है। जीवद्रव्य या अजीव द्रव्य किसी न किसी पर्याय से युक्त होकर ही आस्रव के अधिकरण बनते हैं, पर्याय से रहित द्रव्य सामान्य अधिकरण नहीं बन सकता, यह सूचित करने के लिए सूत्र में 'जीवाजीवा' इस प्रकार बहुवचन का प्रयोग किया गया है।
प्रत्येक अधिकरण के दो-दो भेद हैं-द्रव्याधिकरण और भावाधि. करण । द्रव्यरूप अधिकरण द्रव्याधिकरण कहलाता है औ भावरूप વિષય બનનારા તે જીવ અથવા અજીવ પૂર્વોક્ત બેંતાળીસ પ્રકારના સામ્પરાયિક આસવના કારણે હોય છે આથી જેના દુર્ગતિગમનના નિમિત્ત હોવાથી તેને “અધિકરણ શબ્દ દ્વારા કહેવામાં આવે છે. આમાંની પરિણતિરૂપ અને પ્રયોગ લક્ષણવાળા આસવની ઉત્પત્તિમાં બ હા ચેતન અથવા અચેતન અથવા પદાર્થ નિમિત્ત બને છે. આથી હિંસા વગેરે પરિણામ છવાધિકરણ અને અછવાધિકરણ હોય છે જેવદ્રવ્ય અથવા અછવદ્રવ્ય કે ન કોઈ પર્યાયથી યુક્ત થઈને જ આમ્રવના અધિકારણ બને છે, પર્યાયથી રહિત દ્રવ્ય સામાન્ય અધિકરણ બની શકતું નથી એવું સૂચિત કરવા માટે સૂત્રમાં જીવા જીવા” એ રીતે બહુવચનને પ્રયોગ કરાય છે.
પ્રત્યેક અધિકરણના બે-બે ભેદ છે-દ્રવ્યાધિકરણ અને ભાવાધિ. કરણ દ્રવ્યરૂપ અધિકરણ દ્રવ્યાધિકરણ કહેવાય છે. અને ભાવરૂપ અધિકરણને ભાવાધિકરણ કહે છે. છેદન-ભેદન વિગેરેનું કારણ શાસ્ત્ર દ્રવ્યરૂપ આસ્રવાધિકરણ છે. તેના દશ ભેદ છે. જે ફરસી, વાંસળે અથવા
त० १० શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨