Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
तत्त्वार्थस्त्रे भावनारूपानुपेक्षाया अपि संचरहेतुत्वम्-उत्तरगुणानुविधायित्वञ्च भवति । एवंमुत्पिपासादि द्वाविंशति परीपहाणां विजयोऽपि संदरकारणं भवति। एवं-द्वादर विधं तपोऽपि-उत्तरगुणान्त:पातितया संघरमाविष्करोति । एवं-प्राणातिपात. मृषायादाऽदत्तादान-मैथुन-परिग्रह-रात्रिभोजनानि संश्लेष विशेषाहित कालु व्यस्य पुरुषस्य कर्मावकारणानि भवन्ति तेभ्यो विरमणेन कर्मास्रवनिरोधो भवति, तस्मात-पाणुब्रताना मपि संवरकरणत्वं वर्तते, आधाकर्मादि परिभोगहेतुकं कर्मास्त्रवणं भवति । तत्परित्यागे तु-न सम्भवति कर्मास्रषणम्, तस्मात् समित्यादि तपापर्यन्तं सर्वमेव शङ्कादि दोषजालरहितसम्यग्दर्शनपीठ प्रतिबन्धं वर्तते, अत स्तरार्थश्रद्धानलक्षणे सम्यक्त्वे सति न खलु मिथ्या. आदि अनुप्रेक्षाएं भी सवर का कारण हैं और उत्तरगुण रूप हैं। क्षुधा पिपासा आदि बाईस परीषहों को जितना भी सवर का कारण है। बारह प्रकार का तप भी उत्तर गुणों में सम्मिलित होने से संवर को प्रकट करता है। इसी प्रकार प्राणातिपात, मृषावाद, अदत्तादान, मैथुन, परिग्रह और रात्रि भोजन चित्त को कलुषता वाले पुरुष को कर्म के आस्रव के कारण होते हैं और इन पापों से विरक्त होने से आस्रव का निरोध होता है इस कारण पांचों बन भी संवर के कारण है। आधा कम आदि दोषों वाले आहार आदि का सेवन करने से कर्म का आस्रव होता है। उसका त्याग कर दिया जाय तो आस्रव नहीं होना अर्थात् सवर हो जाता है। इस प्रकार समिति गुप्ति आदि पूर्वोक्त मभी संबर के कारण भी होते हैं जब कि सम्यग्दर्शन विदामान हो और सम्यग्दर्शन होने पर मिथ्याઉત્તરગુણરૂપ છે. સુધા પિપાસા વગેરે બ વીશ પરીષહોને જીતવા એ પણ સંવરના કારણ છે. બાર પ્રકારના તપ પણ ઉત્તરગુણેમાં સમ્મિલિત હોવાથી સંવરને પ્રકટ કરે છે. એવી જ રીતે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ અને રાત્રિભે જન ચિત્તની કલુષતાવાળા પુરૂષને કર્મના આસ્રવના કારણ હોય છે અને આ પાપોથી વિરત થવાથી આમ્રવનો નિરોધ થાય છે. આથી પાંચે વ્રત પશુ સંવરના કારણ છે. આધ કર્મ આદિ દોષે વાળા આહાર આદિનું સેવન કરવાથી કમને આસ્રવ થાય છે. તેને ત્યાગ કરી દેવામાં આવે તે આસર થતું નથી અર્થાત્ સંવર થઈ જાય છે. આવી રીતે સમિતિ ગુપ્તિ આદિ પૂર્વોકત બધાં સંવરના કારણ છે. આ બધાં સંવરનાં કારણ ત્યારે જ હોય છે જ્યારે સમ્યક્દર્શન વિદ્યમાન હોય અને સમ્યક્દર્શન
श्री तत्वार्थ सूत्र : २