Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 870
________________ तत्त्वार्थस्त्रे तत्वार्थदीपिका-'पूर्व तावद् निस्सङ्गत्वादिभिरकर्मणो मुक्तात्मनो गतिः प्रदर्शिता, सा च केन दृष्टान्तेन गति भवतीति निरूपयितुमाह-ववगय' इत्यादि । व्यपगतले पजलस्थित तुम्बभिव, यथा तुम्बफलं शुष्कं निश्छिद्रं अष्टभिः कुशमृत्तिकादिलेपैः लिप्तम् आतपे दत्तं सत् शुष्कं भवति, तत् जले क्षिप्तं सत् गुरु कत्वेन जलगततलमतिष्ठानं भवति, तदेव क्रमशो लेपनिर्गलनात जलगततल मतिक्रम्य स्वभावत एव सलिलतळपतिष्ठानं भवति तद्वद् अकर्मणो गतिर्भवति ।१। एवमेव निरङ्गणवेन तथाविध गतिणामेन चाऽप्यकर्मणो गतिभवति २-३, एवं बन्धच्छे दादपि अकर्मणो गतिर्भवति-यथा एरण्डफलम् आतपे दत्तं सत् शुष्क भवति, शुष्कस्य तस्य कोशभेदे तद्गतमे रण्डबीजमुपर्युत्पतति तद्वदेवाकर्मणोऽपि तूबे के समान, कोश के फटने पर एरंड के बीज के समान, ईधन से विमुक्त धूम के समान और धनुष से छूटे हुए वाण के समान ॥६॥ तत्वायदीपिका-पहले निस्तंगता आदि हेतुओं से मुक्तात्मा की गति का विधान किया है, इस सूत्र में दृष्टान्तों द्वारा उसे पुष्ट करते हैं(१) जैसे कोई सूखा तुम्बाफल हो, छिद्रहीन हो और मिट्टी के आठ लेवों से लिप्त करके धूप में रख कर सुखा लिया जाय । फिर उसे जल में डाला जाय तो लेपयुक्त होने के कारण भारी होने से वह जल के तलभाग में जाकर ठहरता है । फिर धीरे-धीरे लेपों के हटने पर वह स्वभावतः जल के ऊपर आ जाता है, इसी प्रकार कर्म-लेप के हर जाने से सिद्ध जीव भी ऊर्ध्वगमन करते हैं। (२-३) इसी प्रकार निरंगण होने से अर्थात् मोह के नष्ट होने से भी अकर्मा जीव की गति એમ. કોશના ફાટવાથી એરંડાના બીજની માફક, ઈધણથી વિમુકત ધૂમાડાની સમાન અને ધનુષ્યથી છુટેલા બાણની સમાન છે ૬ તસ્વાર્થદીપિકા--પહેલા નિસંગતા આદિ હેતુઓથી મુકતાભાની ગતિનું વિધાન કર્યું, આ સૂત્રમાં દષ્ટાંતો દ્વારા તેની પુષ્ટિ કરીએ છીએ (૧) જેમ કઈ સફ તુંબડું હોય, છિદ્ર વગરનું હોય, તેને માટીના આઠ લેપથી લીપીને તડકામાં રાખીને સુકાવી દેવામાં આવે, પછી તેને પાણીમાં નાખવામાં આવે તે લેપયુક્ત હોવાના કારણે વજનદાર હેવાથી તે જળના તળભાગમાં જઈને સ્થિર થાય છે. પછી ધીમે-ધીમે લેપના દૂર થવાથી તે સ્વભાવતઃ પાણીની સપાટી ઉપર આવી જાય છે. આવી જ રીતે કર્મ-લેપ દૂર થવાથી સિદ્ધવ પણ ઉર્ધ્વગમન કરે છે. (૨-૩) આ જ પ્રમાણે નિરંગણ હેવાથી અથત મેહના દૂર થઈ જવાથી પણ અકમ જીવની ગતિ થાય છે (૪) બન્યો श्री तत्वार्थ सूत्र : २

Loading...

Page Navigation
1 ... 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894