Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 871
________________ दीपिका-नियुक्ति टीका अ.१ २.६ अकर्मणो गतिविषयेः दृष्टान्तः ८५५ गतिर्भवति ४ । तथा- इन्धनमुक्तस्य धृमस्य गतिर्भवति, यथा इन्धन विममुक्तस्य धूमस्य स्वभावत एव व्याघाताभावे ऊर्च गतिभवति तथैवाकर्मणोऽपि गति. भवति ५। पूर्व प्रयोगाच्चाकर्मणो गतिर्भवति, यथा आकृष्ट कर्णान्तचाप: पुरुषो धनुषा बाणं क्षिपति, तस्य वाणस्य धनुर्मुक्तस्य पुरुष व्यापाररहितस्यापि गतिभवति तथैवाऽकर्मणोऽपि गतिभवति पूर्व येन कर्मणाऽस्य गति पयोगो जनितः स क्षीणेऽपि कर्मणि अविच्छिन्न संस्कारत्वाद् गतिहेतुर्भवति ततस्तत्कृता गतिभवति । एवं पूर्वोक्तः षभि दृष्टान्तैरकर्मणोऽपि गतिर्भवतीति ॥६॥ होती है। (४) बन्ध के नष्ट होने से भी कम रहित जीव गति करता है। जैसे एरंड का फल धृप लगने से जब सूख जाता है तो उसका कोश फटता है और अन्दर रहा हुओ बीज ऊपर उचटता है, उसी प्रकार बन्ध हट जाने पर अकर्मक जीव भी ऊर्ध्वगमन करता है । (५) ईधन से विमुक्त धूम की, व्याघात के अभाव में स्वभाव से ही ऊर्ध्वगति होती है, उसी प्रकार अकर्मक जीव की भी ऊर्ध्वगति होती है। (६) पूर्वप्रयोग से भी सिद्ध जीव ऊर्ध्वगमन करते हैं। जैसे कान तक धनुष की डोरी को खींच कर पुरुष बाण छोडता है। वह वाण पुरुष के व्यापार के बिना भी पूर्व प्रयोग से गति करता है, उसी प्रकार सिद्ध जीच भी पूर्व प्रयोग से गमन करता है। तात्पर्य यह है कि जिस कर्म के कारण उसकी पहले गति होती थी, उसका क्षय हो जाने पर भी संस्कार का विच्छेद न होने से वह गति का हेतु होता है। इस प्रकार इन छह दृष्टान्तों से अकर्मक जीव की गति सिद्ध होती है ॥६॥ નાશ થવાથી પણ કર્મ રહિત જીવ ગતિ કરે છે જેવી રીતે એરંડાનું ફળ તડકે લાગવાથી જ્યારે સુકાઈ જાય છે ત્યારે તેને કેશ ફાટી જાય છે અને અંદર બીજ ઉપર ઉચકાય છે એ જ રીતે બન્ધ દૂર થઈ જવાથી અકર્મક જીવ પણું ઉર્ધ્વગમન કરે છે. (૫) ઈધણથી વિમુક્ત ધુમાડાની વ્યાઘાતના અભાવ માં સ્વભાવથી જ ઉદર્વગતિ થાય છે, તેવી જ રીતે અકર્મ જીવની પણ ઉર્વગતિ થાય છે. (૬) પૂર્વ પ્રગથી પણ સિદ્ધ જીવ ઉદર્વગમન કરે છે. જેવી રીતે કાન સુધી ધનુષ્યની દેરીને ખેંચીને પુરુષ બાણ છોડે છે. આ બાણ પુરૂષના વ્યાપાર વગર પણ પૂર્વ પ્રયોગથી ગતિ કરે છે તેવી જ રીતે સિદ્ધ જીવ પણ પૂર્વપ્રયાગથી ગમન કરે છે. તાત્પર્ય એ છે કે જે કર્મના કારણે તેની પહેલા ગતિ થતી તેને ક્ષય થઈ જવા છતાં પણ સંસ્કારને વિચ્છેદ ન થવાથી તે ગતિને હેતુ થાય છે. આમ આ છ દૃષ્ટાંતથી અકમક જીવની ગતિ સિદ્ધ થાય છે. ૬ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨

Loading...

Page Navigation
1 ... 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894