Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 873
________________ दीपिका-नियुक्ति टीका अ.९ सू.७ सिद्धस्वरूपनिरूपणम् स्वरूपं चिन्तनीयमिति भावः । तानि द्वाराणि यथा 'खेत्त' इत्यादि । अत्र क्षेत्राद्यल्पबहुत्वान्तानां द्वन्द्वः । ततः क्षेत्रतः कालतः इत्यादि । तत्र क्षेत्रतः कस्मिन् क्षेत्रे सिध्यन्ति, विधेऽपि क्षेत्रो काधस्तिर्यग्लोकरूपे सिध्यन्ति । तत्र-ऊर्ध्वलोके पण्डकवनादौ, अधोलोके सलिलावती विजयाधोलौकिकेषु ग्रामेषु, तिर्यगलोके मनुष्यक्षेत्रो सिध्यन्ति । तत्रापि संहारणामावेन पञ्चदशसु कर्मभूमिषु-भरत पञ्चकैरवत एञ्चकमहाविदेहपञ्चकरूपासु सिद्धा भवन्ति संहरणमपेक्ष्य समुद्रनदी वर्षधरपर्वतादावपि भवन्ति । तीर्थकराः पुनरधोलोकेऽधोलौकिकेषु ग्रामेषु, तिर्यग्लोके पश्चदशसु कर्मभूमिषु भवन्ति न शेषेषु स्थानेषु, तत्र तेषां संहरणत एवं सद्भावात, न तीर्थकृतां भगवतां कदाचिदपि संहरण संभव इति। संहरणं द्विविधं स्वरूप का विचार करना चाहिए । उनका निरूपण इस प्रकार है (१) क्षेत्रद्वार-किस क्षेत्र में जीव सिद्ध होते हैं ? उत्तर यह है कि ऊर्ध्व, अधः और निर्यक, इन तीनों लोकों में जीव सिद्ध होते हैं। पण्डकवन आदि ऊर्ध्वलोक में, सलिलावती विजय के अधोलोकिक ग्रामरूप अधोलोक में मनुष्यक्षेत्ररूप तिर्छ लोक में सिद्ध होते हैं। उसमें भी संहरण के अभाव में पन्द्रह कर्मभूमियों में अर्थात् पांच भरत, पांच एरवत और पांच महाविदेह में सिद्ध होते है, संहरण की अपेक्षा समुद्र, नदी वर्षधर, एवं पर्वत आदि में भी सिद्ध होते हैं। तीर्थंकर अधोलोक में अधोलौकिक ग्रामों में, तिर्यक् लोक में पन्द्रह कर्म भ्रमियों में सिद्ध होते हैं, शेष स्थानों में नहीं। शेष स्थानों में जो सिद्ध होते हैं वे संहरण से ही होते हैं किन्तु तीर्थकर भगवान का જોઈએ. તેનું નિરૂપણ આ પ્રમાણે છે ક્ષેત્રદ્વાર-- કયા ક્ષેત્રમાં જીવ સિદ્ધ થાય છે ? જવાબ એ છે કે ઉર્વ, અધઃ અને તિર્યકુ, આ ત્રણે લોકોમાં સિદ્ધ થાય છે પણ્ડકવન આદિ ઉર્વ લોકમાં સલિલાવતી વિજયના અકિક ગ્રામરૂપ અધોલેકમાં તથા મનુષ્યક્ષેત્ર રૂ૫ તિછલકમાં સિદ્ધ થાય છે. આમાં પણ સંહરણના અભાવમાં પંદર કર્મભૂમિએમાં અર્થાત્ પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહમાં સિદ્ધ થાય છે, સંહરણની અપેક્ષા સમુદ્ર, નદી, વર્ષઘર અને પર્વત આદિમાં પણ સિદ્ધ થાય છે. તીર્થકર અધોલકમાં અલૌકિ.ગ્રામોમાં તિર્થંકલેકમાં પંદર કર્મભૂમિમાં સિદ્ધ થાય છે, શેષ સ્થાને માં નહીં શેષ સ્થાને માં જે સિદ્ધ થાય છે તેને સંહરણથી જ થાય છે પરંતુ તીર્થકર ભગવાનનું સંહરણ કદી પણ થઈ શકતું નથી. સંહરણ બે પ્રકારના હોય છે त० १०८ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨

Loading...

Page Navigation
1 ... 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894