Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 876
________________ ८६० तत्त्वार्यसूत्रे मनं तु तीतयचतुर्थारकयोरेव भवति ।-"दोसु वि समाप्सु जाया सिझंतो सप्पिणीए कालतिगे। तीसुय जाया ओसपिणीए सिज्झंति कालदुगे ॥१॥” इति द्वयोरपि समये जाता: सिद्धयन्ति उत्सर्पिण्यां कालत्रिके। तिसृषु च (समासु) जाता अवसपिण्यां सिद्धयन्ति कालद्विके इतिच्छाया॥ संहरणमपेक्ष्यतु-उत्सर्पिण्यामवसर्पिण्यां च षट्स्वप्यरकेषु सिद्धयः न्ति । तीर्थकृतां पुनरवसर्पिण्यामुत्सर्मिण्यां च जन्म सिद्धिगमनंतु-सुषमदुष्षमा दुष्षममुष्पमारुपयो स्तृतीय चतुर्थारकयोरेव वेदिव्यं, न तु शेषेष्वरकेषु यथा भगवत ऋषभस्वामिनः सुषमदुष्पमारकपर्यन्तभागे जन्म, एकोननवति पक्षेषु इति साष्टिमासाधिकेषु त्रिषु वर्षेषु शेषेषु च सिद्धिगमनम्। भगवतो बर्द्धमानउत्सर्पिणी काल में दुष्षम आदि द्वितीय-तृतीय चतुर्थ आरे में जन्म होता है किन्तु सिद्धिगमन तो तीसरे-चौथे आरे में ही होता है। कहा भी है-'अवसर्पिणी काल के दो आरों में उत्पन्न हुए जीव तीन आरों में सिद्ध होते हैं और उत्सर्पिणी काल के तीन आरों में जन्मे हुए दो आरों में सिद्ध होते हैं ॥१॥ संहरण की अपेक्षा उत्सर्पिणी और अवसर्पिणी काल में छहों आरों में सिद्ध होते हैं। तीर्थ करों का जन्म अवपिणी और उत्सर्पिणी काल के तीसरे और चौथे आरे में होता है और सिद्धिगमन भी सुषम दुषमा और दुष्षम सुषमा काल में-तीसरे और चौथे आरे में ही समझना चाहिए, अन्य आरों में नहीं । जैसे भगवान् ऋषभदेव का जन्म सुषम दुष्षम आरे के पर्यन्त भाग में हुआ और ८९ पक्ष, अर्थात् तीन वर्ष और साढे आठ मास शेष रहने पर मोक्षगमन हुआ। भगवान् बर्द्धमान स्वामी का जन्म જન્મ થાય છે પરંતુ સિદ્ધિગમન તે ત્રીજા ચેથા આરામાં થાય છે. કહ્યું પણ છે અવસર્પિણી કાળના બે આરામાં ઉત્પન્ન થયેલા જીવ ત્રણ આરામાં સિદ્ધ થાય છે ઉત્સર્પિણી કાળના ત્રણ આરામાં જન્મેલા બે આરામાં સિદ્ધ થાય છે ૧ સં હરણની અપેક્ષા ઉત્સપિણી અને અવસર્પિણી કાળમાં છે એ આરામાં સિદ્ધ થાય છે. તીર્થકરોને જન્મ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના ત્રીજા અને ચોથા આરામાં થાય છે અને સિદ્ધિગમન પણ સુષમદુષમાં અને દુષમસુષમા કાળમાં ત્રીજા અને ચોથા આરામાં જ સમજવું જોઈએ, અન્ય આરાએમાં નહીં. જેમ ભગવાન ઋષભદેવનો જન્મ સુષમદુષમ આરાના છેલ્લા ભાગમાં થયે અને ૮૯ પખવાડીઆ અર્થાત્ ત્રણ વર્ષ અને સાડા આઠ માસ શષ રહેવા પર મોક્ષગમન થયું. ભગવાન મહાવીર સ્વામીને જન્મ દુષમ श्रीतत्वार्थ सूत्र : २

Loading...

Page Navigation
1 ... 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894