Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 875
________________ दीपिका-नियुक्ति टीका अ.९सू.७ सिद्धस्वरूपनिरूपणम् कालतः सिद्धाः कस्मिन् काले सिद्ध्यन्ति ?। सामान्यतो जन्मतोऽवसर्पिण्युत्सर्पिणीरूपेषु कालेषु सिद्धयन्ति। विशेषतस्तु-अवसपिण्यां सुपमदुष्पमा रूपे तृतीयकालभागे संख्येयेषु वर्षेषु शेषेषु जाताः सन्तः सिद्धयन्तिः । दुष्षमसुषमायां सर्वस्यामिति चतुर्थाऽरके सर्वत्र सिद्धयन्ति । दुष्पसुषमायां जाता दुष्षमा रूपे पञ्चमारके सिद्धयन्ति किन्तु दुष्षमाया जाता न कदाचित् सिद्धयन्तीतिभावः । संहरणापेक्षयातु अवसर्पिण्यादिषु सर्वेष्वपि कालेषु सिद्धयन्ति । यथा-अवसर्पिण्यां तृतीयचतुर्थारकयोश्चरमशरीरिणां जन्म सिद्धि गमनं तु केषाञ्चित् पञ्चमेऽप्यरके भवति स्था जम्बूस्वामिनः । केषाश्चित् चरमशरीरिणां उत्सर्पिण्यां दुष्षमादिषु द्वितीयतृतीयचतुर्थारकेषु जन्म. सिद्धिग (२) कालवार-काल सिद्ध जीव किस काल में सिद्ध होते हैं ? सामा. न्य रूप से, जन्म की अपेक्षा अवसर्पिणी और उत्सर्पिणी-सभी कालो में सिद्ध होते हैं। विशेष का विचार किया जाय तो अवसर्पिणी के सुषम दुष्षम रूप तीसरे आरे में संख्यात वर्ष शेष रहने पर जन्मे हए सिद्ध होते हैं। दुषम-सुषम नामक पूरे चौथे आरे में सिद्ध होते हैं। दृष्षम सुषम आरे में जो उत्पन्न हुए हैं वे पंचम आरे में सिद्ध हो सकते है किन्तु दुष्षम नामक पांचवें आरे में जन्मे हुए जीव सिद्ध नहीं होते। संहरण की अपेक्षा अवसर्पिणी आदि सभी कालों में सिद्ध होते हैं। यथा-अवसर्पिणी काल में तीसरे और चौथे आरे में चरमशरीरी मनव्यों का जन्म होता है किन्तु उनमें से कोई-कोई पांचवें आरे में भी मोक्ष जाते हैं, जैसे जम्बू स्वामी। किन्हीं-किन्हीं चरमशरीरीयों का (૨) કાલદ્વાર–કાલથી સિદ્ધ જીવ કયા કાળમાં સિદ્ધ થાય છે? સામાન્ય રૂપથી, જન્મની અપેક્ષા અવસર્પિણ અને ઉત્સપિણી બધાં જ કાળમાં સિદ્ધ થાય છે. વિશેષને વિચાર કરવામાં આવે તે અવસર્પિણીના સુષમદષમ રૂપ ત્રીજા આરામાં, સંખ્યાત વર્ષ શેષ રહેવા પર જન્મેલા સિદ્ધ થાય છે. દુષમ સુષમ નામક પૂરા ચેથા આરામાં સિદ્ધ થાય છે. દુષમસુષમ આરામાં જે ઉત્પન્ન થાય છે તે પંચમ આરામાં સિદ્ધ થઈ શકે છે પરંતુ દુષમ નામક પાંચમાં આરામાં જન્મેલા જીવ સિદ્ધ થતાં નથી સંહરણની અપેક્ષા અવસપિણી આદિ બધાં કાળમાં સિદ્ધ થાય છે જેમકે અવસર્પિણી કાળમાં ત્રીજા અને ચોથા આરામાં ચરમશરીરી મનુષ્યને જન્મ થાય છે પણ તેમાંથી કોઈ કોઈ પાંચમાં આરામાં પણ મોક્ષે જાય છે જેમ કે જખ્ખસ્વામી કઈ કઈ ચરમશરીરિઓને ઉત્સર્પિણી કાળમાં દુષમ આદિ બીજા ત્રીજા ચેથા આરામાં श्री तत्वार्थ सूत्र : २

Loading...

Page Navigation
1 ... 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894