Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्यसूत्रे
श्रद्धानरूपमगन्तव्यम् । एवं सम्यग् ज्ञानं खलु येन येन प्रकारेण स्वभावेन जीवादयः पदार्थां सन्ति तेन तेन प्रकारेण स्वमावेन संशय विपर्ययानध्यवसायदोष जय रहितस्वेनावभासात्मकं सम्यग्बोधमव सेयम् । तथाचोक्तम् रुचिर्जिनोक्ततत्वेषु सम्यकू श्रद्धान मुच्यते । जायते तन्निसर्गेण गुरोरधिगमेन च ॥ १॥ यथावस्थिततखानां संक्षेपाद् विस्तरेण वा । योsectध स्तमत्राहुः सम्यग्ज्ञानं मनीषिणः ॥ २॥ इति
एवं सम्यक् चारित्रं तावद् संसारचक्रभ्रमिहेतु ज्ञानावरणादि कर्मणां समूलो न्मूलनार्थमुचतस्य श्रद्धानशीलस्य भवाटवी भयभीतस्य भव्यस्य प्राणिप्राणव्यपरोपण मृषाबाद स्तेयमैथुनपरिग्रहरूप पञ्चास्त्रवनिवारणकारणीभूत पश्च
७३०
'जिनेन्द्र भगवान् द्वारा कथित तत्वों पर रूची होना सम्यक् श्रद्धान कहलाता है । वह श्रद्धान या तो निसर्ग से होता है या गुरू के उपदेश से होता है ॥ १ ॥
वास्तविक तत्वों का विस्तार से अथवा संक्षेप से जो ज्ञान होता है उसे मनिषी जन सम्यग्ज्ञान कहते हैं ॥२॥
भवभ्रमण के कारण ज्ञानावरणीय आदि कर्मों का सूक्ष्म उन्मूलन करने के लिए उद्यत, श्रद्धान शील और भव-अटवी से भयभीत भव्य - प्राणी हिंसा, झूठ, चोरी, मैथुन और परिग्रह रूप पांच आस्रवों का निवारण करने वाले पाँच संबरों का जो समीचीन आवरण करता है, वह सम्यक् चारित्र कहलाता है । कहा भी है
'सावद्ययोग का सर्वथा त्याग कर देना चारित्र कहलाता है । यह चारित्र अहिंसा आदि व्रतों के भेद से पाँच प्रकार का कहा गया है| १ |
જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત તત્વા પર રૂચિ હાવી સમ્યક્શ્રદ્ધા કહેવાય છે. આ શ્રદ્ધા કર્યાં તે નિસગથી થાય છે અથવા ગુરૂના ઉપદેશથી થાય છે (૧) વાસ્તવિક તાવાનુ વિસ્તારથી અથવા સક્ષેપથી જે જ્ઞાન થાય છે, તેને મનીષી જન સમ્યજ્ઞાન કહે છે ॥ ૨ ॥
ભવભ્રમણુના કારણુ જ્ઞાનાવરણીય આદિ કર્મના સમૂળગે ક્ષય કરવા માટે ઉદ્યત શ્રદ્ધાવાન અને ભવ અટવીથી ભયભીત ભવ્ય પ્રાણીહિંસા અસત્ય ચારી મૈથુન અને પરિગ્રહરૂપ પાંચ આસ્રવે નુ નિવારણ કરનાર પાંચ સ ંવરતું જે સમીચીન આચરણ કરે છે તે સભ્યચારિત્ર કહેવાય છે. કહ્યું પણ છે
સાવદ્યયેાગના સર્વથા ત્યાગ કરવા ચારિત્ર કહેવાય છે. આ ચારિત્ર અહિં'સા, આદિ વ્રતાના ભેદથી પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે ! ૧ !
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨