Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 823
________________ दीपिका-नियुक्ति टीका अ.८.४९ मन:पर्यवशानस्य द्वविध्यनिरूपणम् ०७ पल्योपमस्याऽसंख्येमागम् अतीतमनागतं वा जानाति पश्यति, तं चैव विपुलमति अभ्यधिकतरं विशुद्धतरं वितिमिरतरं जानाति-पश्यति, भावतः खलु ऋजुमतिः अनन्तं भावं जानाति पश्यति, सर्वभावाना मनन्तभागं जानाति पश्यति तंचैव विपुलमति खलु अभ्यधिकतरं विपुलतरं विशुद्धतरं जानाति पश्यति-ऋद्धिप्राप्ताऽप्रमत्तसंयत सम्यग्दृष्टिपर्याप्तकसंख्येयवर्षायुष्क कर्मभ्रमिन गर्भव्युत क्रान्तिक मनुष्याणां मनःपर्यवज्ञानं समुत्पद्यते । तत् समासतश्चतुर्विध प्रज्ञप्तम्, तद्यथाभाग को और उत्कृष्ट भी पल्योपम के असंख्यातवें भाग को-अतीत और अनागत काल को-जानता-देखता है । विपुलमति उसी को अधिकतर, विशुद्धतर और निर्मलतर जानता-देखता है। भाव की अपेक्षा से ऋजुमति अनन्त भावों को जानता-देखना है। सर्व भावों के अनन्तवें भाग को जानता-देखता है, विपुलमति उसी को अधिकतर, विपुलतर और विशुद्धतर जानता-देखता है। "मनः पयेव न मनुष्यों के मन द्वारा चिन्तित अर्थ को प्रकट करने वाला है, वह मनुष्य क्षेत्र तक सीमित है, गुण प्रत्यय ही होता है अर्थात तपस्या आदि गुणों के द्वारा ही उत्पन्न होता है और संयमी मुनियों को ही प्राप्त होता है। और भी कहा है-ऋद्धिप्राप्त, अप्रमत्तसंयत, सम्यग्दृष्टि, पर्याप्त, संख्यात वर्ष की आयु वाले, कर्मभूमिज और गर्भज मनुष्यों को ही मनापर्यवज्ञान उत्पन्न होता है। ___ मनापर्यवज्ञानःसंक्षेप में चार प्रकार का कहा गया है, यथा-(१) द्रव्य અને ઉત્કૃષ્ટથી પણ પોપમનાં અસંખ્યાતમાં ભાગને અતીત અને અનાગત કાલને જાણે જુએ છે. વિપુલમતી તેને અધિક્તર વિશુદ્ધતર અને નિર્મળતર જાણે જુએ છે. ભાવની અપેક્ષાથી ત્રાજુમતિ અનંત ભાવને જાણે છે જુએ છે. સર્વ ભાવના અનંતમા ભાગને જાણે છે જુએ છે વિપુલમતી તેને અધિકતર વિપુલતર તેમજ વિશુદ્ધતર જાણે જુએ છે. “મન” પર્યવજ્ઞાન મનુષ્યના મન દ્વારા ચિંતિત અને પ્રકટ કરનારૂ છે, ને મનુષ્યક્ષેત્ર સુધી મર્યાદિત છે, ગુણપ્રત્યય જ થાય છે. અર્થાત્ તપસ્યાં આદિ ગુણે દ્વારા જ ઉત્પન્ન થાય છે અને સંયમી મુનિઓને જ પ્રાપ્ત થાય છે. વળી પણ કહ્યું છે લબ્ધિપ્રાપ્ત, અપ્રમત્તસંયત સમ્યક્દષ્ટિ, પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુવાળ કર્મભૂમિ જ અને ગર્ભજ મનુષ્યને જ મન:પર્યય જ્ઞાન થાય છે. મન પર્યયજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારનું કહેવામાં આવ્યું શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨

Loading...

Page Navigation
1 ... 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894