Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका- नियुक्ति टीका अ. ९ स्. १ मोक्षतत्वनिरूपणम्
८३३
कम्मक्खए मोक्खे - इति । अनशन प्रायश्रितादितपः संयमादिना कर्मफलभोगलक्षणविपाकेन च देशतः कर्मक्षयलक्षणा निर्जरा भवतीत्युक्तम् ततश्च - मिथ्यादर्श नादीनां बन्धनां तदावरणीयकर्मणः क्षयादभावे सति केवलज्ञान- केवलदर्शनोपादे च ज्ञानावरणाद्यन्तरायपर्यन्ताऽष्टविध कर्ममूल प्रकृतीनामष्टचत्वारिंशदधिकशतसंख्यकोत्तर प्रकृतीनां च क्षयात् सकलकर्मक्षयः सकलस्य - सम्पूर्णस्य निरवशेषस्य - कृत्स्नस्य कर्मणः क्षयः, आत्मप्रदेशेभ्यः परिशाटः पृथग्भवनम् सकलकर्ममध्वंसो मोक्षो व्यपदिश्यते। तथा च - ज्ञानावरण दर्शनाऽवरण मोहनीयान्तरायरूपघातिकर्मचतुष्टये सति केवलज्ञानोत्पत्यनन्तरं वेदनीयनामगोत्राssयुष्करूप कर्म चतुष्टयस्य भवधारणीयस्यापि क्षयो भवति, इत्येवं सकल कर्मका क्षय होने पर क्या होता है ?
-
अनशन तथा प्रायश्चित्त आदि बाह्य एवं आभ्यन्तर तप से, संयम आदि से तथा कर्मफल के योग रूपी विपाक से एकदेश कर्मक्षय रूप निर्जरा होती है, यह कहा गया है। तदनन्तर बन्ध के कारण मिथ्यादर्शन आदि का अभाव हो जाने पर और केवलज्ञान तथा केवलदर्शन की उत्पत्ति हो जाने पर ज्ञानावरण से लेकर अन्तराय कर्म पर्यन्त आठ मूल कर्म प्रकृतियों का एवं एक सौ अडतालीस उत्तर प्रकृतियों का क्षय होने से समस्त कर्मों का क्षय हो जाता है, अर्थात् वे कर्म आत्मा से पृथक हो जाते हैं । यही मोक्ष कहलाता है ।
इस प्रकार ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अन्तराय- इन चार घातिया कर्मों का क्षय होने पर केवलज्ञान की उत्पत्ति के पश्चात् वेदनीय, नाम, गोत्र और आयु-इन चार भवधारणीय कर्मों का भी
અનશન તથા પ્રાયશ્ચિત આફ્રિ બાહ્ય તથા આભ્યન્તર તપથી, સંયમ આદિથી તથા કે ફળમા ભાગરૂપી વિપાકથી એકદેશ ક ાય રૂપ નિરા થાય છે એ કહેવામાં આવ્યું છે, તદનન્તર અન્યના કારણે મિથ્યાદર્શન આદિ ના અભાવ થઈ જવાથી અને કેવળજ્ઞાન તથા કેવળદર્શનની ઉત્પત્તિ થઈ જવાથી જ્ઞાનાવરણથી લઈને અન્તરાયકમ પર્યન્ત આઠ મૂળ કે પ્રકૃતિના તથા એકસેસ અડતાળીશ ઉત્તરપ્રકૃત્તિઓના ક્ષય થવાથી સઘળાં કર્માંના ફાય થઈ જાય છે, અર્થાત્ તે કમ આત્માથી જુદાં થઇ જાય છે. આ જ મે: કહેવાય છે. આ રીતે જ્ઞાનાવરણુ, દનાવરણ, મેહનીય અને અન્તરાય એ ચાર ઘનઘાતિ કર્મના ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ બાદ વેદનીય, નામ, ગોત્ર અને આયુ એ ચાર ભવધારણીય કર્માંના પણુ ક્ષય થઇ જાય છે. આ રીતે
त० १०५
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨