Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 855
________________ दीपिका-नियुक्ति टीका अ.९२.१ मोक्षतत्वनिरूपणम् रश्मिवद् भव्यजनकुमुदवनोद्वोधनाय भू-गगनमण्डले विहरति ततश्चोक्तविधिना-ऽऽयुककर्मपरिसमाप्तौ सत्यां वेदनीयनामगोत्रकर्मणामपि क्षयो भवति, इति सकलकर्मक्षये सति स्वात्मन्यवस्थानलक्षणो मोक्षो भवतीति भावः। तत्र-पञ्चविध ज्ञानावरणस्य नवविध दर्शनावरणस्या-ऽष्टाविंशति प्रकार मोहनीयकर्मणो द्विविधवेदनीयस्य त्रिणवतिविधनामकर्मण चतुर्विधायुष्यकर्मणो द्विविध गोत्रकर्मणः पञ्चबिधान्तरायकर्मणच सकलकर्मरूपस्याऽष्टः चत्वारिशदधिकशतसंख्यकमकारस्य १४८ क्षयोऽवगन्तव्यः। नत्राऽविरतसम्य ग्दृष्टि-देशविरति-प्रमत्ताप्रमत्तस्थानानामन्यतमगुणस्थाने सप्त मोहनीयकर्मरह जाते हैं। ऐसी स्थिति में आयुकर्म के संस्कार वश वह चन्द्रमा के समान मध्यजीव रूपी कुमुदवनों को विकसित-उद्बोधित-करने के लिए भूमण्डल में विचरते हैं । तदनन्तर उक्त विधि के अनुसार आयु कम की समाप्ति होने पर साथ ही वेदनीय, नाम, और गोत्र कर्म का भी क्षय हो जाता है। इस तरह सकल कमों का क्षय होने पर अपनी आत्मा में ही अवस्थित हो जाना रूप मोक्ष होता है। यह पांच प्रकार के ज्ञानावरण कानो प्रकार के दर्शनावरण का, (१) अट्ठाईस प्रकार के मोहनीय का, (२) दो प्रकार के वेदनीय का (३) तेरानवे प्रकार के नामकर्म का (४) चार प्रकार के आयुकर्म का, दो प्रकार के गोत्रकर्म का और पांच प्रकार के अन्तराय कर्म का, इस प्रकार सष को मिलाकर एक सौ अडतालीस (१४८) कर्मप्रकृतियों का क्षय समझना चाहिए। इनमें से अविरत सम्यग्दृष्टि, देशविरत, प्रमઅને આયુષ્ય કમે શેષ રહી જાય છે. આવી સ્થિતિમાં આયુષ્યકમને સંસ્કાર વશ તે ચન્દ્રમાની જેમ ભવ્યજીવ રૂપી કુમુદવનેને વિકસિત ઉબાધિત કરવાને માટે ભૂમંડળમાં વિચરે છે. તદનન્તર ઉક્ત વિધિ અનુસાર આયુષ્યકર્મની સમાપ્તિ થવાની સાથે જ વેદનીય, નામ અને ગાત્ર કમેને પણ ક્ષય થઈ જાય છે. આ રીતે સકળ કર્મોને ક્ષય થવાથી પિતાનું આત્મામાંજ અવસ્થિત થઈ જવા રૂપ મેક્ષ થાય છે. અહીં પાંચ પ્રકારના જ્ઞાનાવરણનું નવ પ્રકારના દર્શનાવરણને (૧) અઠયાવીશ પ્રકારના મોહનીયને (૨) બે પ્રકારના વેદનીયને (૩) ત્રણ પ્રકારના નામકર્મને, ચાર પ્રકારના આયુષ્યકમને—બે પ્રકારનાં ગોત્ર કર્મને અને પાંચ પ્રકારના અંતરાય કર્મને એ રીતે બધા મળીને એકસે અડતાળીશ (૧૪૮) કર્મપ્રકૃતિએનો ક્ષય સમજવું જોઈએ. આમાંથી અવિરત શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨.

Loading...

Page Navigation
1 ... 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894