Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८३६
मोक्खे' इति । सकलकर्मक्षयः- सकलानां - ज्ञानावरण-दर्शनावरणाद्यष्टविधमूलप्रकृतिरूपाणामष्टचत्वारिंशदधिकशतसंख् यकोत्तर प्रकृतिरूपाणाञ्च कर्मणां क्षयः आत्मप्रदेशेभ्योऽपरिशटनं मोक्षः ज्ञानदर्शनोपयोग लक्षणस्याऽऽत्मनः स्व-स्वरूपा वस्थानं भवतीति भावः । तथा च प्रथमं तावत् - तपः संयम निर्जरादिभिः ज्ञानावरण- दर्शनावरण- मोहनीयाऽन्तरायाख्य चतुर्विधघातिककर्मसु क्षीणेषु केवलज्ञानोत्पत्ति भवति, तदनन्तरं भवधारणीयानां वेदनीय - नामगोत्राऽऽयुष्करूप चतुर्विध कमणाञ्च क्षयो भवति । इत्येव मुत्तरप्रकृतिसहिताऽष्ट= विधकर्मक्षयसमकालमेवदारिकशरीर वियुक्तस्याऽस्य मनुष्यजन्मनः प्रहाणम् उच्छोदो भवति । अब नौवें मोक्षतत्व की प्ररूपणा करने के लिए नौवें अध्याय प्रारम्भ किया जाता है
तत्वार्थ सूत्रे
सम्पूर्ण कर्मों का अर्थात् ज्ञानावरण दर्शनावरण आदि आठ मूल कर्मप्रकृतियों का एवं एक सौ अडतालीस उत्तरप्रकृतियों का क्षय होना अर्थात् आत्मप्रदेशों से पृथक होना मोक्ष है। तात्पर्य यह है कि ज्ञानदर्शन - उपयोग लक्षण वाले आत्मा को अपने स्वरूप में अवस्थान हो जाता है, यही मोक्ष है ।
पहले तप, संयम और निर्जरा आदि द्वारा ज्ञानावरण, दर्शनावरण, मोहनीय, और अन्तराय नामक चार घातिक कर्मों का क्षय हो जाने पर केवलज्ञान की उत्पत्ति होती है, तत्पश्चात् भयोपग्राही वेदनीय, नाम, गोत्र और आयु नामक चार कर्मों का क्षय होता है। इस प्रकार उत्तरप्रकृतियों सहित आठ कर्मों का क्षय होते ही औदारिकशरीर वाले इस मनुष्य जन्म का अन्त हो जाता है और बंध के कारण मिथ्यादर्शन
સમ્પૂ કર્યાંના અર્થાત્ જ્ઞાનાવરણુ દનાવરણુ આદિ આઠે મૂળ કમ પ્રકૃતિએના એકસો અડતાલીશ ઉત્તરપકૃતિઓના ક્ષય થવા અર્થાત્ આત્મપ્રદેશથી પૃથક્ થઈ જવું મેક્ષ છે. તાપય એ છે કે જ્ઞાન-દર્શન ઉપયાગ લક્ષણવાળા આત્માનું પેાતાના સ્વરૂપમાં અવસ્થાન થઈ જવું એ જ મે છે.
પહેલા તપ સયમ અને નિરા આદિ દ્વારા જ્ઞાનાવરણુ, દનાવરણુ, મેાહનીય અને અન્તરાય નામક ચાર ઘનઘાતિ ક્રમે ના ક્ષય થઈ જવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે, ત્યારખાદ ભવેાપગ્રાહી વેદનીય, નામ, ગેાત્ર અને આસુષ્ય નામક ચાર કર્માને ક્ષય થાય છે. આ રીતે ઉત્તરપ્રકૃતિએ સહિત આઠમાંના ક્ષય થતાંની સાથે જ ઔદારિક શરીરવાળા આ મનુષ્ય જન્મના અન્ત થઈ જાય છે અને અન્યના કારણે મિથ્યાદશન આદિના અભાવ થવાથી
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨