Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 839
________________ दीपिका-नियुक्ति टीका अ.८३.५४ केवलज्ञानलक्षणनिरूपणम् ८२३ तत्वार्थदीपिका-पूर्व तावत् केरलज्ञानपूर्तिका मोक्षमाप्तिर्भवतीति मोक्ष पाप्त्यर्थ केवल ज्ञानोत्पत्ति कारणतया ज्ञानावरण-दर्शनावरण-मोहनीयान्तराय रूपघातिकर्मचतुष्टयस्य तपोऽनुष्ठानादिनाक्षयः प्रतिपादितः सम्पति-केवलज्ञानस्य लक्षणं प्ररूपयितुमाह-सव्य दव्यपज्जयोभासिणाणं केवल'-इति । सर्वद्रव्य. पर्यायावभासि सर्वेषां द्रव्याणां धर्माधर्षाकाशकालपुद्गलजीवस्वरूपाणां सर्वेषा पर्यवानाचा-ऽयमासि प्रकाशनं ज्ञानं केवलमुच्यते, तस्य च केवलज्ञानस्य मत्यादिज्ञानान्तरा संसृष्टश्वेना-ऽसहायस्वात् केवलव्यपदिश्यते। तथा च-सकलद्रव्य सकलपर्यायविषयकं ज्ञानं भवतीति बोध्यम् । तथाच केवलम्-एकम्-असहायम्, इन्द्रियादि साहाय्यानपेक्षणात् । यद्वा-केवलं सरलं-सम्पूर्णम्, सम्पूर्णज्ञेयग्राहि___ तस्वार्थदीपिका-मोक्ष की प्राप्ति केवलज्ञान के होने पर होती है, अतएव मोक्ष की प्राप्ति के लिए केवलज्ञान की उत्पत्ति का कारण ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अन्तराय, इन चार घाति को का तपश्चरण आदि के द्वारा क्षय प्रतिपादन किया गया, अब केवलज्ञान के लक्षण का निरूपण करते हैं समस्त द्रव्यों और पर्यायों को जानने वाला केवलज्ञान है अर्थात् जो ज्ञान, धर्म, अधर्म, आकाश, काल, पुद्गल और जीव रूपी सभी द्रव्यों को और उनके समस्त पर्यायों को युगपत् प्रत्यक्ष रूप से जानता है, वह केवलज्ञान कहलाता है। केवलज्ञान के उत्पन्न होने पर मतिज्ञान आदि कोई भी अन्य ज्ञान नहीं रहता अतएव उसका कोई सहायक साथी ज्ञान न होने से वह 'केवल' कहलाता है। अतएव यह समझना चाहिए कि केवलज्ञान का विषय सकल द्रव्य और सकल पर्याय है। તત્વાર્થદીપિકા-મોક્ષની પ્રાપ્તિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા થાય છે, આથી મોક્ષની પ્રાપ્તિને માટે કેવળજ્ઞાનની ઉત્પત્તિના કારણે જ્ઞાનાવરણ દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય, એ ચાર ઘાતિ કર્મોનો તપશ્ચર્ય આદિ દ્વારા ક્ષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે કેવળજ્ઞાનના લક્ષણનું નિરૂપણ કરીએ છીએ સમસ્ત દ્રવ્ય અને પર્યાને જાણનારૂ કેવળજ્ઞાન છે. અર્થાત્ જે જ્ઞાન ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જવ રૂપ બધાં દ્રવ્યોને અને તેમના સમસ્ત પર્યાયોને યુગવત્ પ્રત્યક્ષ રૂપથી જાણે છે, તે કેવળજ્ઞાન કહેવાય છે કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી મતિજ્ઞાન આદિ કોઈ પણ અન્ય જ્ઞાન રહેતું નથી આથી તેનું કોઈ સહાયક સાથી જ્ઞાન ન હોવાથી તે કેવળ કહેવાય છે આથી એ સમજવાનું છે કે કેવળજ્ઞાનને વિષે સકળ દ્રવ્ય અને સકળ પર્યાય છે. श्री तत्वार्थ सूत्र : २

Loading...

Page Navigation
1 ... 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894