Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 845
________________ दीपिका-नियुक्ति टीका अ.८ सू.५४ केवलज्ञानलक्षणनिरूपणम् ८२९ लोके-ऽलोके बा किश्चिदपि ज्ञेयमस्ति तद्यथा बहिः पश्यति एव मन्तरपि केवल ज्ञानेन पश्यति केवली, इत्येवं सम्पूर्ण लोकालोकविषयक खलु केवल ज्ञान भवति । अतएब केवलज्ञान परिपूर्ण व्यपदिश्यते समग्रस्य द्रव्यभावजालस्य परिच्छेदकत्वात्। एवं समनं, मत्यादि ज्ञानापेक्षया विशिष्टम् असाधारणं निरपेक्षं विशुद्ध सर्वभावज्ञापकं लोकालोकविषयकत्वात् अनन्तपरिणामात्मकञ्च केवलज्ञानं भवति । तच्च केवलज्ञानं नान्येन मत्यादि ज्ञानादिना सह युगपत सम्भवति, अपितु-केवलमेकमेव तिष्ठति न खलु केवलज्ञानेन सह क्षायोपशमिकादीनि संभवन्ति । कदाचिदेकस्मिन् जीवे मत्यादि ज्ञानद्वयं-ज्ञानत्रयं-ज्ञानचतुष्टयं वा भिन्न अलोक कहलाता है । इस प्रकार इस लोक और अलोक में जो भी ज्ञेय है, उस सब को केवली केवलज्ञान से जानते है-जैसे बाहर देखते हैं वैसे ही भीतर देखते हैं। इस तरह केवलज्ञान सम्पूर्ण लोकअलोक विषयक है । इस कारण केवलज्ञान परिपूर्ण कहलाता है, क्योंकि वह समस्त द्रव्य भाव समूह का परिच्छेदक है। इस प्रकार समग्र, मति आदि ज्ञानों की अपेक्षा विशिष्ट, असाधारण, निरपेक्ष, विशुद्ध, सर्व भावों का ज्ञापक तथा लोक-अलोक विषयक होने के कारण अनन्त परिणामात्मक केवलज्ञान होता है। केवलज्ञान मति आदि ज्ञानों के साथ नहीं रह सकता, किन्त अकेला ही रहता है। केवलज्ञान के साथ क्षायोपशमिक ज्ञानों का रहना संभव नहीं है। एक जीव में मतिज्ञान और श्रतज्ञान-दो तो साथ ही होते हैं, कदाचित् अवधिज्ञान या मनःपर्यव के साथ तीन भी हो सकते તે લેકથી ભિન્ન અલેક કહેવાય છે. આ રીતે આ લેક અને અાકમાં જે કઈ પણ ય હાય છે, તે સર્વેને કેવળી કેવળજ્ઞાન દ્વારા જાણે છે જેવી રીતે બહાર જુએ છે તેવી જ રીતે અંદર પણ જુએ છે. આ રીતે કેવળજ્ઞાન સંપૂર્ણ લેક અલેક વિષયક છે. આથી પરિપૂર્ણ કહેવાય છે, કારણ કે તે સમસ્ત દ્રવ્યમાનસમૂહને પરિચછેદક છે, આ પ્રકારે સમગ્ર મતિ આદિ જ્ઞાનની અપેક્ષા વિશિષ્ટ, અસાધારણ નિરપેક્ષ વિશુદ્ધ સર્વભાવના જ્ઞાપક તથા લેક અલક વિષયક હેવાના કારણે અનન્ત પરિણામાત્મક કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન મતિ આદિ જ્ઞાનની સાથે રહી શકતું નથી પરંતુ એવું જ રહે છે. કેવળજ્ઞાનની સાથે ક્ષયોપથમિક જ્ઞાનેનું રહેવું, શક્ય નથી. એક જીવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન બને તે સાથે જ હોય છે, કદાચિત અવધિજ્ઞાન અથવા મના પર્યાવજ્ઞાન સાથે પણ ત્રણ હેઈ શકે છે અને કોઈ श्री तत्वार्थ सूत्र :२.

Loading...

Page Navigation
1 ... 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894