Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.८ १.४२ मतिश्रुतज्ञानयोः परोक्षत्वम् ७५९ वर्तते, इति प्रतिपादयितुं प्रथम मतिश्रुतज्ञानद्वयस्य परोक्षत्वं प्ररूपयति-'तत्य मासुयनाणे परोक्खे' इति तत्र-तेषु मतिश्रुनावधिमनापर्यवकेवलज्ञानेषु प्रथमद्वयं मतिश्रुतज्ञानम्, मतिज्ञानं श्रुतज्ञानं च परोक्षं व्यपदिश्यते । तत्रमतिज्ञानस्य चक्षुरादीन्द्रियानपेक्षतयैवोपजायमानस्मरणात्मकविषयचिन्तनरूपतया परोक्षत्वं बोध्यम् । स्मरणात्मकस्यैव मतिज्ञानस्य परोक्षत्वेन विवक्षितत्वात तेनसांव्यावहारिकस्य मतिज्ञानस्य प्रत्यक्षत्वेऽपि न कश्चिद् विरोधः । एवं श्रुतज्ञानस्यापि शब्दाज्जायमानत्वेन परोक्षत्वमगवन्तव्यम् । वस्तुतस्तु-अक्षा-आत्मा तस्मात्पराणीन्द्रियाणि मनश्च प्रकाशोपदेशादि च बाह्य निमित्त प्रतीत्याऽपेक्ष्या तदावरणकर्मक्षयोपशमजन्मत्वात मतिज्ञानस्य श्रुतज्ञानस्य च परोक्षत्व मवगन्तव्यम् । परैरिन्द्रियादिमि रुपेक्ष्यते-सिच्यतेऽभिगृह्यते इति परोक्षपद अंतिम तीन अर्थात् अवधिज्ञान, मन:पर्यवज्ञान और केवलज्ञान प्रत्यक्ष हैं, इस भेद का प्रतिपादन करने के लिए पहले मति-श्रुतज्ञान को परोक्ष बतलाते है
मति, श्रुत, अवधि, मनःपर्यव और केवलज्ञान में से पहले के दो अर्थात् मतिज्ञान और श्रुतज्ञान परोक्ष कहलाते हैं। जो ज्ञान आत्मा से भिन्न किसी पर निमित्त से उत्पन्न होता है वह परोक्ष कहलाता है। मतिज्ञान पांचों इन्द्रियों से और मन से उत्पन्न होता है, अतएव वह परोक्ष है। इसी प्रकार श्रुज्ञान भी मनोजान्य होने के कारण परोक्ष है। वास्तव में इन्द्रियां और मन आत्मा से पर-भिन्न हैं और ये दोनों ज्ञान इन परनिमित्तों से तथा प्रकाश और परोपदेश आदि बाह्य निमित्तों से उत्पन्न होते हैं, इस कारण परोक्ष हैं। परोक्ष शब्द की व्युत्पत्ति છેલ્લા ત્રણ અર્થાત્ અવધિજ્ઞાન મનઃ પર્યાવજ્ઞાન તથા કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે આ ભેદનું પ્રતિપાદન કરવા માટે પ્રથમ મતિ શ્રુતજ્ઞાનને પરોક્ષ બતાવીએ છીએ
મતિ શ્રત અવધિ મનઃ પર્યવ અને કેવળજ્ઞાનમાંથી પહેલા બે અર્થાત મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન પક્ષ કહેવાય છે. જે જ્ઞાન આત્માથી ભિન્ન કઈ બીજા નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે પક્ષ કહેવાય છે. મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયેથી અને મનથી ઉત્પન્ન થાય છે આથી તે પરોક્ષ છે એવી જ રીતે શ્રતજ્ઞાન પણ મને જન્ય હોવાથી પક્ષ છે. હકીકતમાં ઈન્દ્રિયો અને મન આત્માથી પર ભિન્ન છે અને આ બંને જ્ઞાન આ પરનિમિત્તથી તથા પ્રકાશ અને પપદેશ આદિ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે એ કારણ પરોક્ષ છે. પરાક્ષ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે પર અર્થાત ઈન્દ્રિય આદિથી જે જ્ઞાન ઉત્પન્ન થાય અથવા અક્ષ અર્થાત્ આત્માથી પર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨