Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.८ सू.४६ अवग्रहस्य मेदद्रयनिरूपणम्
७८३
बाह्यप्रकाशाभिव्यक्तमेव पदार्थ योग्यसन्निकर्षेऽवस्थितमुपलभते चक्षुः, न तुमलीमस तमसावृतमव्यक्तं पदार्थम् । तस्मात् चक्षुषा व्यञ्जनावग्रहो न भवति । एवं नो इन्द्रियमनोऽपि न चिन्त्यमानं विषयं प्राप्यैव चिन्तयति, नापि कुतश्चिदागत्याssस्मनि अवस्थितमेव विषयं मनःपर्यालोचयति । यदि च विषयं संश्लिष्यैव मनोऽपि परिच्छिन्द्यात् तदा तदपि ज्ञेयकृतमनुग्रहं विक्लेदादिरूपं भवेत् । दाहादिरूपमुपघातं वा प्राप्नुयात्, न तु विक्लेदादि मनुभवतिनवा - दाहादिकमुपघातं प्राप्नोति । तस्मात् मनोऽऽप्यप्राप्यैव विषयग्राहि भवति तस्मात् - मनसाऽपि व्यञ्जनावग्रहो न भवति । श्रोत्ररसघ्राणस्पर्शनरूपाणि चक्षुरिको भी वह जान लेती, मगर जानती नहीं है । अतएव बाह्य प्रकाश से प्रकट पदार्थ को ही, जो योग्य देश में स्थित हो, चक्षु देखती है, मलीन अन्धकार से आच्छादित पदार्थ को नहीं देखती । इस कारण चक्षु द्वारा व्यंजनावग्रह नहीं होता है ।
इसी प्रकार मन भी अपने चिन्त्यमान पदार्थ को प्राप्त करके नहीं जानता और न ऐसा होता है कि कहीं से आकर विषय आत्मा में स्थित हो जाय और मन उसका चिन्तन करे। अगर मन भी प्राप्त पदार्थ को ही चिन्तन करता होना तो उसमें ज्ञेयकृत निग्रह - अनुग्रह भी होते । अग्नि का चिन्तन करने पर दाह रूप उपघात को भी प्राप्त होता । अतएव यही मानना उचित है कि मन भी विषय के साथ संयुक्त हुए बिना ही अपने विषय का ग्राहक होता है । यही कारण है कि मन से भी व्यंजनावग्रह नहीं होता । श्रोत्र, रसना, घ्राण और स्पर्शन इन्द्रियाँ પરન્તુ આમ થતું નથી. આથી માહ્ય પ્રકાશથી પ્રકટ પદાથ ને કે જે ચાગ્ય દેશમાં સ્થિત હાય, ચક્ષુ તે જીવે છે. મલીન અન્ધકારથી આચ્છાદિત પદાર્થને જોઈ શકતી નથી આ કારણે ચક્ષુ દ્વારા વ્યંજનાવગ્રહ થતા નથી.
એવી જ રીતે મન પણ પેાતાના ચિન્ત્યમાન પદાથ ને પ્રાપ્ત કરીને જાણતું નથી અને એવુ પણ બનતું નથી કે કયાંયથી આવીને વિષય આત્મામાં સ્થિત થઈ જાય અને મન તેનુ ચિન્તન કરે. જો મન પણ પ્રાપ્ત પદાર્થનું જ ચિન્તન કરતું હાત તા એનામાં જ્ઞેયકૃત નિગ્રહ અનુગ્રહ પણ હોત. અગ્નિનુ’ ચિન્તન કરવાથી દાહરૂપ ઉપઘાતને પણ પ્રાપ્ત થાત આથી મન પણ વિષય ની સાથે સ ંયુકત થયા વગર જ પેાતાના વિષય ગ્રહછુ કરે છે. એમ માનવું એ જ ચેાગ્ય છે. મનથી પણ વ્યંજનાવગ્રહ થતા નથી તેનુ કારણ પણ આ જ છે. શ્રેત્ર રસના ઘ્રાણુ અને સ્પશન ઇન્દ્રિઓ પ્રાપ્યકારી છે આથી તે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨