Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
%Domm
-
d
दीपिका-निर्युक्ति टीका अ.८ २.३७ मोक्षमार्गस्वरूपनिरूपणम् ७२९
तत्यार्थनियुक्ति:-पूर्व तावत्-तपो विशेषानुष्ठानादिना सकलकर्मक्षय. लक्षणमोक्षस्य मतिपादितस्वान, सम्पति-तस्य मोक्षस्य हेतुत्वेन सम्पग्दर्शनज्ञानचरित्रतपोल्परत्नचतुष्टयं मरूपयितुमाह-'सम्मदंसणनाणचरित्ताई तवे य मोक्खमग्गो' इति । सम्यग्दर्शनज्ञानचारित्राणि तपश्च मोक्षमागों घर्तते, तत्र-सम्यक् पदस्य द्वन्द्वादौ श्रूयमाणतया प्रत्येकपमिसम्बन्धात् सम्यग्द. र्शनं-सम्यग्ज्ञान-सम्यक् चारित्रं-तपश्चेत्येतच्चतुष्टयं तापत-मोक्षसाधनं वर्तते । तत्र-सम्यग्दर्शन तावत्-पेन रूपेणाऽनादिसिद्धं जीवादितत्व मस्ति तेन रूपेण भगमिस्तीर्थङ्करैः प्रज्ञप्ते जीवादि तत्वार्थे विपरीताभिनिवेशराहित्येन सम्यक
तत्यार्थनियुक्ति-तपोविशेष के अनुष्ठान आदि से सकल कर्म क्षय रूप मोक्ष का पहले प्रतिपादन किया गया है, अब यह प्रतिपादन करते हैं कि सम्यग्दर्शन, ज्ञान, चारित्र और तप, यह रत्न चतुष्टप मोक्ष का कारण है
सम्यग्दर्शन, सम्यग्ज्ञान और सम्यक चारित्र तथा सम्यक् तप मोक्ष का मार्ग हैं। 'सम्यक' पद द्वन्द्व समास की आदि में प्रयुक्त होने से प्रत्येक पद के साथ जुडना है, इस कारण सम्यग्दर्शन, सम्यग्ज्ञान, सम्यक्चारित्र और सम्यक् तप, यह चारों मोक्ष के साधन हैं । अनादि सिद्ध जीवादि तत्व जिस रूप में हैं, उसी रूप में तीर्थंकरों द्वारा कथित उन जीवाद तत्वों पर विपरीताभिनिवेश से रहित सम्पक श्रद्धान करना सम्यग्दर्शन कहलाता है। इसी प्रकार जीवादि पदार्थ जिस रूप में हैं, उसी रूप में, संशय विपर्यय और अनध्यवसाय से रहित उन्हें जानना सम्यग्ज्ञान है। कहा भी है
તત્વાર્થનિર્યુકિત-તપવિશેષના અનુષ્ઠાન આદિથી સકળ કર્મક્ષય રૂ૫ મેક્ષનું પહેલા પ્રતિપાદન કરવામાં આવ્યું હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે સમ્યફદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ રન ચતુષ્ટય મેક્ષના કારણ છે
સમ્યક્દર્શન સમ્યકજ્ઞાન સમ્મચારિત્ર (સમ્યફ) તપ મેક્ષના માર્ગ છે. “સમ્યફ' પદ દ્વ સમાસની આદિમાં વપરાયેલ હોવાથી પ્રત્યેક પદની સાથે જોડાય છે આથી સમ્યક દર્શન સમ્યફ઼જ્ઞાન સમ્યક ચારિત્ર અને તપ એ ચારેય મોક્ષના સાધન છે. અનાદિ સિદ્ધ જીવાદિ તત્વ જે રૂપે છે, તે જ રૂપમાં તીર્થકર દ્વારા કથિત તે જીવાદિ તત્વે પર વિપરીતાભિનિવેશથી રહિત સમ્યક શ્રદ્ધાન કરવી સમ્યગદર્શન કહેવાય છે. એવી જ રીતે જીવાદિ પદાર્થ જે રૂપમાં છે તેજ રૂપમાં સંશય વિપર્યય અને અધ્યવસાયથી રહિત તેમને જાણવા સમ્યકજ્ઞાન છે કહ્યું પણ છે.
त० ९२ श्री तत्वार्थ सूत्र : २