Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.७.७९ वितर्कस्वरूपनिरूपणम् विचारस्वम्, अविचारत्वं चोक्तम्, तत्र-कस्तावद् वितर्का-विचारो वा ? इति जिज्ञासायामाह-'वितके सुए, वियारे अस्थवंजणजोगसंकती' इति । वितर्कः श्रुतम्, वितयते-आलोच्यते येन पदार्थः स (कारणभूतः) वितर्कश्रुतज्ञान मुच्यते । विशेषेण तर्कणं वितर्कः श्रुतज्ञानम्, विचारस्तु-अर्थ व्यञ्जनयोगसंक्रान्ति रुच्यते, अर्थस्य परमायादेध्येयवस्तुनो द्रव्यस्य-द्रव्यपर्यायस्य वा संक्रान्ति:परिवर्तनम् अर्थसंक्रान्तिः, द्रव्यमवलम्ब्य जायमानं ध्यानं द्रव्यं विहाय पर्यायमुपैति, पर्यायमाश्रित्य जायमानन्तु-पर्यायं परित्यज्य द्रव्यमुपैति । एवं व्यञ्ज. नस्य तद् वाचकशब्दस्य संक्रान्तिः-परिवर्तनं व्यञ्जनसंक्रान्तिः । एक तद् वाचकसवितर्क कहा है. प्रथम शुक्लध्यान को सविचार और दूसरे को अविचार कहा है तो यह वितर्क अथवा विचार क्या हैं ? ऐसी जिज्ञासा होने पर उसका समाधान करते हैं
वितर्क का अर्थ श्रुत है । अर्थ, व्यंजन और योग का संक्रमण विचार कहलाता है। जिसके द्वारा पदार्थ की वितर्कणा या आलो. चना की जाय उसे वितर्क-श्रुतज्ञान कहते हैं। अर्थ, व्यंजन और योग का संक्रमण अर्थात् परिवर्तन विचार कहलाता है। अर्थ अर्थात् परमाणु आदि ध्येय वस्तु का-द्रव्य या पर्याय का परिवर्तन अर्थ संक्रान्ति है अर्थात् द्रव्य का चिन्तन करते-करते पर्याय का चिन्तन करने लगना और पर्याय का चिन्तन करते-करते द्रव्य का चिन्तन करने लगना, अर्थ संक्रमण है। व्यंजन अर्थात् शब्द का संक्रमण व्यंजन संक्रान्ति है। वस्तु के एक बाचक शब्द को लेकर પ્રથમ શુકલધ્યાનને સવિચાર અને બીજાને અવિચાર કહ્યું છે તે આ વિતર્ક અથવા વિચાર શું છે ? એવી જિજ્ઞાસા થવાથી તેનું સમાધાન उरी छी--
વિતર્કને અર્થ શ્રત છે. અર્થ વ્યંજન અને યોગનું સંક્રમણ વિચાર કહેવાય છે. જેની દ્વારા પદાર્થની વિતકણ અથવા આલેચના કરવામાં આવે તેને વિતર્ક-શ્રતજ્ઞાન કહે છે. અર્થ. વ્યંજન અને વેગનું સંક્રમણ અર્થાત પરિવર્તન વિચાર કહેવાય છે. અર્થ અર્થાત્ પરમાણુ આદિ ધ્યેય વસ્તુ-દ્રવ્ય અથવા પર્યાયનું પરિવર્તન અસંકાન્તિ છે અર્થાત્ દ્રવ્યનું ચિન્તન કરતાં કરતાં પર્યાયનું ચિન્તન કરવા લાગવું અને પર્યાયનું ચિંતન કરતાં કરતાં દ્રવ્યનું ચિન્તન કરવા લાગવું અર્થસંક્રમણ છે વ્યંજન અર્થાત્ શબ્દનું સંકમણ વ્યંજન સંક્રાતિ છે. વસ્તુના એક વાચક શબ્દને લઈને ધ્યાન
श्री तत्वार्थ सूत्र : २