Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.म.३६ निर्जरा सर्वेषां समाना विशेषरूपा वा १९ वति । स एव पुनश्चारित्रमोहनीयकर्मविकल्पाऽपत्याख्यानावरणक्षयोपशमकारणपरिणाममाप्तिकाले विशुद्धि प्रकर्षयोगाद विरताविरतो देशविरतिश्रावको भवन चिरताऽविरत इति-स्थू माणातिपातादि पापेभ्यो विरतः सूक्ष्मेभ्योऽविरत एता. दृशः सन पूर्वापेक्षयाऽसंख्येयगुणनिर्जरावान् भवति ५ एवमग्रेऽपि चतुर्दशगुण. स्थानपर्यन्तं स्वयमूहनीयम् ६ ॥३६॥ ___ तस्वार्थनियुक्ति:- पूर्व खलु अनशनादि षड्विधवाह्य तपोऽनुष्ठानास्मायश्चित्तादि षविधाभ्यन्तरतपोऽनुष्ठानाच्च कर्मणः फल भोगलक्षणविपाकाच देशतः कर्मक्षयलक्षणा निर्जरा भवतीति प्रतिपादितम्, सम्प्रति सा खलु निर्जरा किं सर्वेषां मिथ्यादृष्टयादीनां समानैव भवति ? आहोखित्-कश्चित्मतिविशेषो.
(५) अविरत सम्पादृष्टि जीव अप्रत्याख्यान कषाय के क्षय या उपशम से जब कुछ विशुद्धि प्राप्त करता है और देशविरति आंशिक चारित्र परिणाम को प्राप्त करता है तष विरताविरत कहलाता है। वह स्थूल प्राणातिपात से निवृत्त हो जाता है किन्तु सूक्ष्म प्राणातिपात से निवृत्त नहीं होता। ऐसा जीव श्रावक कहलाता है और वह अविरत सम्यग्दृष्टि की अपेक्षा असंख्यात गुणी कर्मनिजेरा का भागी होता है।
इसी प्रकार आगे भी चौदहवे गुणस्थान पर्यन्त स्वयं ही समझ लेना चाहिए ॥३६॥
तत्वार्थनियुक्तिः-पहले प्रतिपादन किया गया था कि अनशन आदि बाह्य तर्षों के अनुष्ठान से, प्रायश्चित्त आदि आभ्यन्तर तपों के अनुष्ठान से तथा कर्म के विपाक से निर्जरा होती है। किन्तु वह निर्मग मिथ्यादृष्टि आदि सभी को समान ही होती है या इसमें कुछ विशेषता
(૫) અવિરતસમ્યફદષ્ટિ જીવ અપ્રત્યાખ્યાન કષાયના ક્ષય અથવા ઉપશમથી જ્યારે થોડી વિશુદ્ધિ સંપાદન કરે છે અને દેશવિરતી–આંશિકચારિત્ર પરિણ મને પ્રાપ્ત કરે છે ત્યારે વિરતાવિત કહેવાય છે. તે સ્થૂલ પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થઈ જાય છે. પરંતુ સૂક્ષ્મ પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થત નથી. આ જીવ શ્રાવક કહેવાય છે અને તે અવિરત સમ્યફદષ્ટિની અપેક્ષા અસંખ્યાતગણી કર્મનિર્જરને ભાગી થાય છે.
આજ રીતે પછી પણ ચૌદમા ગુણસ્થાન પર્યત જાતે જ સમજી લેવું ઘટે.૩૬ તત્વાર્થનિયુકિત--પહેલાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે અનશન આદિ બાહ્ય તપશ્ચર્યાના અનુષ્ઠાનથી પ્રાયશ્ચિત આદિ આભ્યન્તર તપના અનુષ્ઠાનથી તથા કર્મના વિપાકથી નિજા થાય છે. પરંતુ તે નિર્જરા મિથ્યાદષ્ટિ આદિ બધાને સરખી જ થાય છે. કે એમાં કોઈ વિશેષતા છે એ શંકાનું નિવારણ કરવા અર્થે કહીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨