Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२४
तत्त्वार्थसूत्रे भवति ४ स एव पुनश्चारित्रमोहनीयकर्मविकल्पाऽपत्याख्यानाऽऽचरणक्षयोपशम कारणपरिणाममाप्तिकाले विशुद्धिपकर्षयोगात् -विरताविरतो देशविरतिश्रावको भवन् विरताविरत इति स्थूल प्राणातिपातादि पापेभ्यो विरतः सूक्ष्मेभ्योऽविरतः एतादृशः सन् पूर्वाऽपेक्षयाऽसंख्येयगुणनिर्जरावान् भवति-५ ततश्च स एव परिणामविशुद्धया प्रवर्द्धमानः सर्वविरतित्वं स्वीकुर्वन् प्रथमं प्रमत्तसंयतः किश्चित्ममादयुक्तः सर्वविरतो भवति । अयं विरताविरतापेक्षयाऽसंख्येयगुणनिर्जरावान् भवति स एव पुनस्तत्रापि परिणामविशुद्धिवशात् प्रमादं परित्यजन् अप्रमत्त संयतः सर्वममादरहितः सर्वसंयतो भवति पूर्वापेक्षयाऽसंख्येयगुणनिर्जरावान् चलती-वह ब्रत के प्रति उत्साह भी प्रदर्शित नहीं कर सकता। इस कारण अविरलसम्यादृष्टि कहलाता है। यह मिश्रदृष्टि की अपेक्षा असंख्पातगुणी निर्जरा करता है।
(५) अविरतप्तम्यग्दृष्टिजीव जव कुछ अधिक विशुद्धि प्राप्त करता है और प्रत्याख्यानावरण कषाय का उपशमादि करता है तब उसमें देशविरलिपरिणाम उत्पन्न होता है। वह स्थूल प्राणातिपोत अदि पापों से निवृत्त हो जाता है तब विरताविरत या देशविरत कहलाता है। इस अवस्था में वह अविरत सम्यग्दृष्टि की अपेक्षा असंख्यातगुणी कर्मनिर्जरा करता है।
(६) तत्पश्चात् जय प्रत्याख्यानावरण कषाय भी हद जाता है और परिणामों में विशेष शुद्धि उत्पन्न होती है तब वह सर्वविरति को अंगीकार करता है किन्तु बाह्य क्रियाओं में निरत होने से किंचित् प्रमादयुक्त होता है। यह विरताविरत की अपेक्षा असंख्यातगुणी निर्जरा करता है। કઇ નિવડતું નથી. તે વ્રત પ્રત્યે ઉત્સાહ પણ પ્રદર્શિત કરી શકતું નથી. આથી તે અવિરત સમ્યક્દષ્ટિ કહેવાય છે. આ મિશ્રદષ્ટિની અપેક્ષા અસંખ્યાત ગણી નિર્જરા કરે છે.
(૫) અવિરત સમ્યક દષ્ટિ જીવ જ્યારે ડી વધારે વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. અને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉપશમાદિ કરે છે ત્યારે તેનામાં દેશવિરતિ પરિણામ ઉત્પન્ન થાય છે. તે સ્થૂલ પ્રાણાતિપાત આદિ પાપોથી મુકત થઈ જાય છે. ત્યારે વિરતાવિરત અથવા દેશવિરત કહેવાય છે. આ અવસ્થામાં તે અવિરત સમષ્ટિની અપેક્ષા અસંખ્યાતગણી કર્મનિર્જરા કરે છે.
(૬) ત્યારબાદ જ્યારે પ્રત્યાખ્યાનાવરણ કષાય પણ દૂર થાય છે. અને પરિણામમાં વિશેષ શુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે તે સર્વવિરતિને અંગીકાર કરે છે. પરંતુ બાહ્ય ક્રિયાઓમાં નિરત હોવાથી થોડે પ્રમાદયુક્ત હોય છે. આ વિરતાવિરતની અપેક્ષા અસંખ્યાતગણી નિર્જરા કરે છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨