Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.८ सू.१९ इन्द्रिप्रतिसलीनतास्वरूपनिरूपणम् ६९ निरोधरूपं जिहवेन्द्रिय प्राप्तेष्वर्थेषु राग-द्वेषनिग्रहरूपं वा बोध्यम् ४ एवं स्पशनेन्द्रियमतिसंलीनता तपस्तु स्पर्शनेन्द्रियविषयप्रचारनिरोधरूपं स्पर्शनेन्द्रिय विषयमाप्तेष्वर्थेषु राग-द्वेषनिग्रहरूपं वाऽवगन्तव्यम्५ तथा च नेत्रस्य विषये रूपे प्रवृत्तिनिरोधः कर्तव्यः, मनोज्ञाऽमनोज्ञरूपेष्वनुरागस्य-द्वेषस्य च निग्रहः कार्यः, एवं-घ्राणजिह्वा स्पर्शनेन्द्रियाणां गन्धरसस्पर्शनात्मक विषयेषु प्रवृत्तिनिरोधो विधातव्यः, मनोज्ञाऽमनोज्ञगन्धरसस्पर्शेषु रागद्वेषनिग्रहः कर्तव्यः।। १९॥
तत्त्वार्थनियुक्ति:-पूर्व तावत्-षष्ठं तपः प्रतिसंलीनतारूपं चतुर्विधं प्रतिपादितम्, तत्र-सम्पति-इन्द्रियप्रति संलीनता तपः पञ्चविधत्वेन प्रतिपादयितुमाहप्राप्त मनोज्ञ और अमनोज्ञ रसों में राग-द्वेष उत्पन्न न होने देना रसनेन्द्रिय प्रतिसंलीता है। इसी भांति स्पर्शन इन्द्रिय को स्पर्श विषय में प्रवृत्त न होने देना अथवा प्राप्त स्पर्श में राग द्वेष धारण न करना स्पर्शनेन्द्रिय प्रतिसंलीनता तप है। ऐसा ही नेत्र के विषय रूप में चक्षु की प्रवृत्ति नहीं होने देना चाहिए और यदि प्रवृत्ति हो जाय तो उसमें राग वेष नहीं करना चाहिए। इसी प्रकार घ्राण, रसना और स्पर्शनेन्द्रिय को अपने-अपने विषय में प्रथम तो प्रवृत्त ही नहीं होने देना चाहिए
और कदाचित् प्रवृत्ति हो जाय, क्योंकि प्राप्त विषय को इन्द्रिय ग्रहण किये बिना रहती नहीं, तो उन विषयों को मनोज्ञ या अमनोज्ञ मानकर राग-द्वेष नहीं करना चाहिए ॥१९॥
तत्त्वार्थनियुक्ति-पहले छठे तप प्रतिसलीनता का निरूपण किया गया और उसके चार भेदों का नर्देश भी किया गया, अब उनमें से પ્રાત્ય મનેઝ અમનેઝ રસોમાં રાગ દ્વેષ ઉત્પન્ન ન થવા દેવા રસનેન્દ્રિય પ્રતિસંલીનતા છે. એવી જ રીતે સ્પર્શનઈન્દ્રિયને સ્પર્શવિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી અથવા પ્રાપ્ત સ્પર્શમાં રાગ દ્વેષ ધારણ ન કરવા સ્પર્શનેન્દ્રિય પ્રતિસંસીનતા તપ છે. આવી જ રીતે નેત્રના વિષય રૂપમાં ચક્ષુની પ્રવૃત્તિ થવા દેવી ન જોઈએ અને કદાચ પ્રવૃત્તિ થઈ જાય છે તેમાં રાગ દ્વેષ તે ધારણ ન જ કરવા ઘટે એવી જ રીતે ઘાણ, જીમ તેમજ સ્પર્શનેન્દ્રિયને પિત પિતાના વિષયમાં પ્રથમ તે પ્રવૃત્ત જ ન થવા દેવા જોઈએ અને કદાચિત પ્રવૃત્તિ થઈ
જાય, કારણકે પ્રાપ્ત વિષને ઇન્દ્રિય ગ્રહણ કર્યા વગર રહેતી નથી. ત્યારે તે વિને મનેઝ અથવા અમનેશ જાને રાગ દ્વેષ ન રાખવા જોઈએ. ૧૯
તત્વાર્થનિયુકિત-પહેલા છઠ તપ પ્રતિસંલીનતાનું નિરૂપણ કરવામાં આવ્યું અને તેના ચાર ભેદેને નિર્દેશ પણ કરવામાં આવ્યા હવે તે પૈકી
त० ८२
श्री तत्वार्थ सूत्र : २