Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.८ सु.३६ निर्जरा सर्वेषां समाना विशेषरूपा वा १५ क्रमशः परिणामविशुद्धया वर्द्धमानपरिणामः सन् अपूर्वकरणादि सोपानपतया समुत्प्लवमानः कर्मनिर्जरां कर्तुं यतते ?, स एम पुनः प्रथमं शुभकर्मवशात् सम्यत्वमाप्ति हेतुसान्निध्ये सति सम्यक्त्वमासादितुमिछुः सास्वादनसम्पदृष्टि. भवति, सास्वादनसम्यग्दृष्टिरिति कोऽर्थः ? सह आस्वादनेन तत्वश्रद्धानरूपेषद्रसास्वादरूपेण वर्तते यत्तत् सास्वादनम् , तादृशसम्यक्त्ववान् सास्वादनसम्यग्दृष्टिरुच्यते। अयं हि भुक्तक्षीराविषयच्यलीकचित्तः पुरुषोऽरुचिक्शात्तद्वमन. काले: यादृशं क्षीरानरसस्यास्वादनुभबति तथैव सम्यक्त्वस्य तथाविधमास्वादमात्रमनुभवति, अस्य काल एकसमया दारभ्योत्कृष्टतः षडावलिकापरिमितो
अब इन सब का स्वरूप प्रदर्शित करते हैं-(१) जो जीव दर्शन मोहनीय कर्म के उदय से युक्त है और इस कारण तत्वश्रद्धा से रहित है, वह मिथ्यादृष्टि कहलाता है।
(१) किसी मिथ्पादृष्टि जीव ने पंचेन्द्रिय, संज्ञी और पर्याप्त अवस्था प्राप्त करके तथा अपूर्व आदि परिणामों को प्राप्त करके एवं दर्शनमोहनीय कर्म का उपशम करके सम्प दर्शन प्राप्त किया, किन्तु अन्तर्मुहूर्त के पश्चात् (क्योंकि औपशमिक सम्यक्त्व अन्तर्मुहूर्स तक ही रहता है) वह सम्यक्त्व से च्युत हो गया मगर मिथ्यात्व की स्थिति में नहीं पहुंचा उस समय की उसकी दशा सास्वादन सम्यग्दृष्टि अवस्था कहलाती है। जैसे कोई मनुष्य किसी प्रासाद की छत से नीचे गिरे और पृथ्वी पर न पहुंच पाए, वैसी ही दशा सास्वादन सम्यग्दृष्टि की होती है। जैसे किसी ने खीर का भोजन किया हो और वह उसका वमन करे
હવે આ બધાના સ્વરૂપ પ્રદર્શિત કરીએ છીએ-(૧) જે જીવ દર્શન મોહનીયકર્મના ઉદયથી યુક્ત છે અને આ કારણે તત્વશ્રદ્ધાથી રહિત છે તે મિથ્યાદષ્ટિ કહેવાય છે (૨) કઈ મિથ્યાદષ્ટિ જીવે પંચેન્દ્રિય સંસી અને પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરીને તથા અપૂર્વકરણ આદિ પરિણામોને પ્રાપ્ત કરીને અને દર્શનમોહનીય કર્મને ઉપશમ કરીને સમ્યદર્શન પ્રાપ્ત કર્યું પરંતુ અન્તર્મુહૂર્ત બાદ (કારણ કે પશમિક સમ્યકત્વ અન્તમુહૂર્ત સુધી જ રહે છે) તે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ ગયું પરંતુ મિથ્યાત્વની સ્થિતિમાં પહોંચ્યો નથી. તે સમયની તેની દશા સાસ્વાદન સમ્યક્દૃષ્ટિ અવસ્થા કહેવાય છે. જેમ કે મનુષ્ય કોઈ મહેલની છત પરથી નીચે પડે અને પૃથ્વી પર ન પહોંચી શકે, એવી જ દશા સાસ્વાદન સમ્યગદષ્ટિની થાય છે. ધારે છે કેઈએ ખીરનું ભોજન કર્યું હોય અને તે તેનું વમન કરે ત્યારે ઉલટીના સમયે જે ખીરને
श्री तत्वार्थ सूत्र : २