Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.८ २.२ निर्जराया: द्वैविध्यनिरूपणम् ५५७ तत्कर्म नानामकारेण पुद्गलान् परिणमयति, किश्चित्पुनः कर्म भवविपाकी भवति तस्मित् भवे पाप्त जन्मन आत्मनः शरीरविशेषावच्छिन्नस्य विपच्यते, किश्चित्कर्म क्षेत्रविपाकी भवति क्षेत्रान्तरे विपच्यते, किश्चित्कर्म तु जीवविपाकी भवति तज्जीवे एव परभवादावपि विपच्यते, इत्येवं चतुर्धा विपच्यते । तथाचोक्तम्
'संहननं संस्थानं वर्ण स्पर्श रस गन्ध नामानि । अङ्गोपाङ्गानि तथा पारीरनामानि सर्वाणि ॥१॥ 'अगुरु लघु पराघातो-पघात नामातपोद्योतनामानि । प्रत्येकशरीर स्थिर शुभ नामा नीतः सार्धम् ॥२॥ प्रकृतय एताः पुद्गलत्रिपाका भवविपाकमुक्त मायुष्कम् ।
क्षेत्रफलमानुपूर्वी जीवविधाकाः प्रकृतयोऽन्याः ॥३॥इति।। कोई कर्म भवविपाकी होता है । वह अमुक भव में ही या भव के निमित्त से ही अपना फल प्रदान करता है। कोई कर्म क्षेत्रविपाकी होता है, जिसका फल क्षेत्र के निमित्त से ही होता है । कोई कर्म जीय विपाकी होता है। उसका फल आत्मा को ही भोगना पडता है अर्थात्
आत्मिक गुणों पर उसका प्रभाव होता है। इस प्रकार चार प्रकारसे कर्म का विपाक होता है। कहा भी है__संहनन, संस्थान, वर्ण, स्पर्श, रस, गन्ध, अंगोपांगनाम कर्म, शरीरनामकर्म, अगुरूलधुनाम, पराघात, उपघात नामकर्म, आतप नाम. कर्म, उद्योत नाम कर्म, प्रत्येक शरीर, स्थिर और शुभ नामकर्म, तथा उनकी विपरीत प्रकृतियां जैसे साधारण शरीर, अस्थिर और अशुभ नामकर्म, ये सब नामकर्म की प्रकृतियां पुद्गल विपाकी हैं। चार છે. તે અમુક ભવમાં જ અથવા ભવના નિમિત્તથી જ પિતાનું ફળ પ્રદાન કરે છે. કોઈ કર્મપ્રકૃતિ ક્ષેત્રવિપાકી હોય છે. તેનું ફળ ક્ષેત્રના નિમિત્તથી જ થાય છે. કેઈ કમં પ્રકૃતિ જીવ વિપાકી હોય છે. તેનું ફળ આત્માને જ ભોગવવું પડે છે. અર્થાત આત્મિક ગુણે પર તેને પ્રભાવ હોય છે. આમ ચાર રીતે કર્મને વિપાક થાય છે. કહ્યું પણ છે
सहनन, संस्थान, १४, १५, २स. अन्ध, 14in नाम भी, शरीर નામ કર્મ, અગુરૂ લઘુ નામ પરાઘાત, ઉપઘાત નામ કમ', આપ નામ કમ ઉદ્યોતનામ કર્મ પ્રત્યેક શરીર, સ્થિર અને શુભનામ કર્મ તથા એમની વિપરીત પ્રકૃતિઓ જેમકે સાધારણ શરીર અસ્થિર અને અશુભ નામ કર્મ, આ બધી નામ કર્મની પ્રકૃતિએ પુદ્દે લ વિપાકી છે. ચાર પ્રકારનું આયુષ્ય કર્મ ભવવિપાકી છે. આનુપૂર્વ પ્રકૃતિ ક્ષેત્ર વિપાકી છે અને શેષ બધી પ્રવૃતિઓ १ विही छे. ॥१-30 त०७३
श्री तत्वार्थ सूत्र : २