Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्थस्त्रे कस्याऽनशनतपसो द्वैविध्यं प्रतिपादयितुमाह-'जाव कहिए' इत्यादि । यावत्कथिकं नाम जीवनपर्यन्तम् अनशनतपोद्विविधं भवति, पादपोपगमनम्-भक्त मत्याख्यानश्च । तत्र-पादपस्य वृक्षस्येवो-पगमनम् निश्चलतया स्पन्दरहितत्वेनाऽवस्थानम् छिन्नतरशाखावत् चतुविधाहारपरित्यागेन प्रतिक्रियापरिवर्जनेन वृक्षवत्-निश्चलावस्थानम् पादपोपगमनं नामाऽनशन तप उच्यते । भक्त प्रत्याख्यान नावत्-भक्तस्य चतुर्विधस्याऽऽहारस्या-ऽशन-पान-खादिम-स्वादिमरूपस्य, विविधस्य वा-पानकरहितस्य वाऽऽहारस्य प्रत्याख्यानं-वर्जनं भक्तमत्याख्यान मुच्यते । सूत्रे चकारेण 'इङ्गित' मरणमपि यावत्कथिकं तपः संगृह्यते, तथा चभक्त आदि अनेक भेदों का प्रतिपादन किया गया, अब दूसरे भेद यावत्कधिक अनशन तप के दो विकल्प बतलाते हैं--
जीवनपर्यन्त किया जाने वाला अनशन तप यावत्कथिक कहलाता है। उसके दो भेद हैं-पादपोपगमन और भक्तप्रत्याख्यान । पादप अर्थात वृक्ष की भांति निश्चल होकर हलन-चलन को रोककर स्थित होना पादपोपगमन कहलाता है तात्पर्य यह है कि जैसे वृक्ष की कटी हाई शाखा निश्चल होकर पडी रहती है, उसी प्रकार सब तरह का आहार त्याग कर समस्त शारीरिक चेष्टाओं को त्यागकर, स्पन्दनहीन अवस्था में रहना पादोपगमन अनशन कहलाता है।
अशन, पान, खादिम और स्वादिम रूप चार प्रकार के या पान को छोडकर तीन प्रकार के आहार का आजीवन त्याग करना भक्त प्रत्याख्यान अनशन कहलाता है। અનેક ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે બીજા ભેદ યાવત્રુથિક અનશન તપના બે વિકલ્પ બતાવીએ છીએ
જીવનપર્યત કરવામાં આવતું અનશન તપ થાવસ્કથિક કહેવાય છે તેના બે ભેદ છે–પાદપોપગમન બને ભકત પ્રત્યાખ્યાન પાદપ અર્થાત્ વૃક્ષની જેમ નિશ્ચલ થઈને હલન-ચલનને રોકીને સ્થિર થવું પાદપોપગમન કહેવાય છે. તાત્પર્ય એ છે કે જેમ વૃક્ષની કાપેલી ડાળી નિશ્ચલ થઈને પડી રહે છે, તેવી જ રીતે બધી જાતને આહાર ત્યજી દઈને સઘળી શારીરિક ચેષ્ટાઓના ત્યાગ કરીને સ્પંદનહીન અવસ્થામાં રહેવું પાપ ગમન અનશન કહેવાય છે.
અશન, પાન, ખાદ્ય અને સ્વાદ રૂપ ચાર પ્રકારના અથવા પાનને બાદ કરીને ત્રણ પ્રકારના આહારને આજીવન ત્યાગ કરો ભકતપ્રત્યાખ્યાન અનશન કહેવાય છે.
श्री तत्वार्थ सूत्र : २