Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२६
तत्त्वार्थसूत्रे रिक्तेन हस्तादिना दीयमानं वस्तु 'असंमृष्ट मुच्यते' तदभिग्रहेण चरतीतिअसंसृष्टचरो बोध्यः १६ तज्जात संसृष्टचरः-तज्जातेन परिवेष्यमाणद्रव्येण यत्संसृष्टं हस्तादि तेन-दीयमान वस्तु ग्रहीतु य श्चरति स तज्जातसंसृष्टचर उच्यते १७ अशातचर:-अज्ञातम् अज्ञात श्रमणनियमम्-अपरिचितं गृहस्थकुलं यश्वरति सोऽज्ञातचर:-उच्यते १८ मौनचर:-मौन वाक्संयमनं तदभिग्रहेण यश्चरति स मौनचर उच्यते १९ दृष्टलाभिकः-दृष्टस्यैव भक्तपानादेर्लाभो दृष्टलाभः अथवा-दृष्टात् प्रथम दृष्टादेव दात हाद्वा लामो दृष्टलाभः सोऽस्ति यस्य स दृष्टलाभिकः २०
(१६) असंसृष्टचर-जो हाथ, पात्र या चम्मच शाक आदि से भरा न हो वह असंमृष्ट कहलाता है। ऐसे हाथ आदि से ही लेने की प्रतिज्ञा करने वाले को असंसृष्टचर समझना चाहिए।
(१७) तज्जात संमृष्टचर-जिस द्रब्ध से हाथ आदि संसृष्ट है, उसी से वही वस्तु लेने का जो अभिग्रह धारण करता है वह तज्जातसंसृष्टचर कहलाता है। __ (१८) अज्ञातचर-अज्ञात अर्थात् अपरिचित गृहस्थ के घर से जो भिक्षा ले वह अज्ञातचर कहलाता है।
(१९) मौनचर- मौन धारण करके भिक्षाटन करने वाला।
(२०) दृष्टलाभिक-प्रत्यक्ष दीखने वाले आहार-पानी का लाभ होना दृष्टलाभ कहलाता है अथवा जो पहले पहल दिखाई दे ऐसे दाता या घर से आहारादि का लाभ होना दृष्टलाभ है। ऐसे आहार आदि को ही ग्रहण करने का नियम अंगीकार करने वाला दृष्टलाभिक है।
(૧૬) અસંસષ્ટચર-જે હાથ, પાત્ર અથવા ચમચો શાક આદિથી લદાયેલા ન હોય તે અસંસષ્ટ કહેવાય છે. આવા હાથ વગેરેથી જ આહાર લેવાની પ્રતિજ્ઞા કરનાર અસંસષ્ટચર સમજવું જોઈએ
(૧૭) તજજાતસંસચર-જે દ્રવ્યથી હાથ વગેરે સંસષ્ટ છે તેનાથી તે વસ્તુ લેવાને જે અભિગ્રહ ધારણ કરે છે તે તજજાતસંસષ્ટચર કહેવાય છે
(૧૮) અજ્ઞાતચર-અજ્ઞાત અર્થાત્ અપરિચિત ગૃહસ્થના ઘેરથી જે ભિક્ષા લે તે અજ્ઞાતચર કહેવાય છે.
(૧૯) મૌનચર-મૌન ધારણ કરીને ભિક્ષાટન કરનાર
(૨૦) દ્રષ્ટલાભિક–પ્રત્યક્ષ જોઈ શકાય તેવા આહાર પાણીને લાભ થ દ્રષ્ટલાભ કહેવાય છે અથવા જે સૌ પ્રથમ જોવામાં આવે એવા દાતા અથવા ઘરેથી આહાર આદિને લાભ થ દ્રષ્ટલાભ છે. આવા આહાર વગેરેને જ ગ્રહણ કરવાના નિયમ અંગીકાર કરનાર દ્રષ્ટલાભિક કહેવાય છે.
श्री तत्वार्थ सूत्र : २