Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७ स. १६ एकस्मिन्जीवे कतिपरीषसंभवः २४३ खलु एकत आरभ्य एकोनविंशतिपर्यन्तं परीषहाः सम्भवन्तीति मरूपयितुमाह'एकम्मि जीवे जुगवं' इत्यादि । एकस्मिन् जीवे युगपत्-एकदा एकादियाबदेकोनविंशतिः कदाचित्-क्षुत्पिपासादिषु कश्चिदेकः, कदाचिद् द्वौ, कदाचित्त्रयः, इत्येवं रीत्या-कदाचित् क्वचिद् एकोनविंशतिः परीषहाः सम्भवन्ति किन्तुशीतोष्णपरीषहयोः परस्परविरुद्धत्वात् एकदैकात्मनि कश्चिदेक एव परीषहो भवेत्, एवं शय्या, निषद्या, चर्याणां मध्येऽपि एक एव परीषहः एकदैकात्मनिस्यात् तासामपि तिसृणां परस्परं विरुद्धत्वात् । तथाचतेषु पञ्चमु द्वयोरेव कयोविदेकात्मनि एकदा सम्भवेन तदन्येषां सप्तदशानां च क्षुत्पिपासादीनां मेलनेन
एक जीव में एक साथ एक से लेकर अधिक से अधिक उन्नीस परीषह तक हो सकते हैं। कदाचित् क्षुधा पिपासा आदि में से कोई एक ही होता है, कभी दो उत्पन्न हो जाते हैं, कभी तीन, इस प्रकार कभी अधिक से अधिक उन्नीस तक हो सकते हैं। एक साथ वाईसों परीषह किसी में नहीं हो सकते, क्योंकि परस्पर विरोधी परीषहों का एक साथ होना संभव नहीं है । जैसे-शीत और उष्ण परीषह परस्पर विरुद्ध हैं-जब शीतवेदना होती है तब उष्णवेदना नहीं हो सकती
और जब उष्णवेदना होती है तो शीतवेदना नहीं हो सकती। इन दोनों में से कोई एक ही परीषह होता है।
इसी प्रकार शव्या, निषया और चर्या, इन तीन में से एक ही परीषह हो सकता है, क्यों कि ये भी परस्पर विरोधी है । इस प्रकार इन पांच परीषहों में से एक आत्मा में एक साथ कोई दो परीषह ही होते हैं। इन दोनों में शेष सतरह परीषह मिला देने से अधिक से
એક જીવમાં એકી સાથે એકથી લઈને વધુમાં વધુ ઓગણીસ પરીષહ સુધી હોઈ શકે છે. કદાચિત ક્ષુધા પિપાસા આદિમાંથી કઈ એક જ હોય છે, ક્યારેક બે ઉત્પન્ન થાય છે તે કયારેક ત્રણ, આવી રીતે કયારેક વધુમાં વધુ ઓગણીસ સુધી હોઈ શકે છે. એકી સાથે બાવીસે-બાવીસ પરીષહ કેઈમાં પણ હેઈ શકતાં નથી કેમકે વિરોધી પરીષહનું એકી સાથે રહેવું શકય નથી-જ્યારે શીતવેદના થાય છે. ત્યારે ઉણુવેદના થઈ શકે નહીં આ બંનેમાંથી કેઈ એક જ પરીષહ હોય છે.
આવી જ રીતે શયા નિષઘા અને ચય આ ત્રણમાંથી એક જ પરીષહ હોઈ શકે છે કારણ કે આ પણ પરસ્પર વિરોધી છે. આ રીતે આ પાંચ પરીષહેમાંથી એક આત્મામાં એકી સાથે કોઈ બે પરીષહ જ હોય છે. આ બનેમાં શેષ સત્તર પરીષહ ઉમેરી દેવાથી વધુમાં વધુ એગણેશ પરીષહ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨