Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६२
तत्त्वार्थसूत्रे समुदभावयन्ति केचन ज्ञानिनः यथा श्यामाकतण्डुल प्रमाणमात्रोऽयमात्मा वर्तते
शुष्ठ पर्वमात्रोऽरमात्मा, सूर्यसदशवर्णः, निष्क्रिय इत्यादि । निष्क्रियत्वञ्चाऽऽ:मनः सर्वगतत्वेन निभुत्वात् गमनागमनवीक्षणभोजनादि क्रियायाः कायवाङ्मनः करणजनिताया अमावमवगन्तव्यम्, तदप्यसद् दर्शनम् आत्मनो विभुत्वे प्रमाणाभावेन सर्वगतत्वाऽसम्भवात सर्वगतस्यात्मनः सर्वत्र सर्वोपलब्धिप्रसनश्च अथ यौवोपभोगोपलब्ध्यधिष्ठानं शरीरं विद्यते तत्रैवोपलब्धिः स्यान्नाऽन्यत्र स्पर्श से रहित और अनेक प्रकार की क्रियाओं से युक्त आत्मा को स्वीकार न करके अभूत आत्मतत्व का कथन करते हैं। जैसे-कोई कहते हैं कि आस्मा श्यामाक (सामा) के चावल के बराबर है, कोई कहते हैं अंगूठे के पर्व के बराबर है, सूर्य के समान वर्णवाला है, क्रिया. हीन है । क्रियाहीन होने का कारण आत्मा की विभुना अर्थात् व्याप. कता है। व्यापक होने के कारण आत्मा में गमन, आगमन, अवलोकन, भोजन आदि क्रियाओं का-जो मन वचन और काय से उत्पन्न होती हैं, अभाव है। ऐसा कहना सत्य नहीं है, क्यों कि आत्मा के व्यापक होने में कोई प्रमाण नहीं है, अतएव उसका व्यापक होना असंभव है। अगर आत्मा सर्वव्यापक होती तो उसकी सर्वत्र उपलब्धि होनी चाहिए । अगर कहा जाय कि सुख दुःख के उपभोग का आयतन शरीर जहां विद्यमान होता है, वहीं आत्मा की उपलब्धि होती है, जहां शरीर नहीं होता वहां आत्मा की भी उपलब्धि नहीं होतो इसका અને અનેક પ્રકારની ક્રિયાથી યુક્ત આત્માને સ્વીકાર નહીં કરીને અભૂત આત્મતત્વનું કથન કરે છે. જેમ કે-કેઈ કહે છે કે આમાં શ્યામાક (સામા)ના ચોખા જેવું છે, કેઈ કહે છે–અંગૂઠાના ટેચ બરાબર છે, સૂર્યના જેવા વર્ણવાળો છે, ક્રિય હીન છે. ક્રિયાહીન હેવાનું કારણ આત્માની વિભુતા અર્થાતુ વ્યાપકતા છે. વ્યાપક હોવાને લીધે, આમા માં ગમન, આગમન, અવલોકન, ભેજન આદિ ક્રિયાઓને જે મન વચન અને કાયાથી ઉત્પન્ન થાય છે-અભાવ છે એ પ્રમાણે કહેવું સત્ય નથી કારણ કે આમાના વ્યાપક હેવા માટેનું કઈ પ્રમાણ નથી માટે તેનું વ્યાપક હેવું શક્ય નથી. જે આમા સર્વવ્યાપી હોત તે બધે જ તેની ઉપલબ્ધિ પણ હેવી જોઈએ અગર એમ કહી શકાય કે સુખદુઃખના ઉપભેગનું આયતન શરીર જ્યાં વિદ્યમાન હોય છે ત્યાં જ આત્માની ઉપલપિ હોય છે. જ્યાં શરી૨ ન હોય ત્યાં આત્મા પણ ન હોઈ શકે. આનુ સમાધાન એ છે કે અન્યત્ર પણ
श्री तत्वार्थ सूत्र : २