Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू. ६१ बाह्यतपसोभेदनिरूपणम् ४५५ व क्रियते २ मिक्षार्थ चरण-भिक्षाचर्या, साचाऽष्टविधगोचराग्र सप्लेषणासदन्यामिनहरूपा भवति, इयं वृत्तिपरिसंख्यानमिति नाम्नापि मसिद्धेति ३ इन्द्रिय मदनिग्रहार्थ क्षीर-दधि-घृतादि प्रणीतपानबोजनस्य परिवर्जनम्, 'खीर दहि. सपिमाई' इत्युत्तराध्ययनोक्तेनाऽऽदिशब्देन तिक्त-कटु-कषायादिरसानामपि ग्रहणं बोध्यम् रसपरित्याग इन्द्रियदर्परिग्रह निद्रादिजयस्वाध्यायसिद्धयादि. निमित्तं दुग्धादि पौष्टिकरसपरित्यागश्चतुर्थ तप उच्यते ४ शुभपरिणामजनक-मोक्ष मुखसम्पादक-वीरासनोत्कुटुकाधुनासन विधानादि रूपः कायक्लेशः, तद्रूपं तपः स्वाध्याय आदि की सिद्धि के लिए किया जाता है।
भिक्षा के लिए विचरण करना भिक्षाचर्या है । यह आठ प्रकार के गोचराग्र, सात एषणा तथा अन्य अभिग्रह रूप है। इसका दूसरा नाम 'वृत्तिपरिसंक्षेप' भी प्रसिद्ध है।
इन्द्रियों के उन्माद का तथा निद्रा आदि का निग्रह करने के लिए दूध, दही, धृत आदि पौष्टिक आहार पानी का त्याग करना रसपरित्याग तप है । 'खीर-दहि-सप्पिमाई उत्तराध्ययन में यहां जो 'आदि शब्द का प्रयोग किया है, उससे तिक्त, कटु और कषाय आदि रसों का भी ग्रहण कर लेना चाहिए । इन्द्रियों की प्रबलता को दबाने के लिए, निद्राविजय के लिए तथा स्वाध्याय आदि की सिद्धि के लिए दूध आदि पौष्टिक रसों का त्याग करना रसपरित्याग नाम का चौथा तप है।
शुभ परिणामों को उत्पन्न करने के लिए और मोक्षसुख को प्राप्त માટે કરવામાં આવે છે.
ભિક્ષા માટે વિચરણ કરવું ભિક્ષાચર્યા છે. આ આઠ પ્રકારના ગેચરાગ્ર, સાત એષણ તથા અન્ય અભિગ્રહ રૂપ છે. આનું બીજું નામ વૃત્તિપરિસંક્ષેપ પણ જાણીતું છે.
ઈન્દ્રિયેના ઉમાદનું તથા નિદ્રા આદિને નિગ્રહ કરવા માટે દૂધ, દહીં, ઘી આદિ પૌષ્ટિક આહાર-પાણીને, ત્યાગ કરવો રસપરિત્યાગ તપ છે. 'खीर दही सजिमाई' उत्तराध्ययनमा सही है ' शहना प्रयोग કરવામાં આવ્યું છે તેનાથી તીખા, કડવા અને કસાયેલા વગેરે રસોનું પણ ગ્રહણ કરી લેવું જોઈએ. ઇન્દ્રિયની પ્રબળતાને દબાવવા કાજે, નિદ્રાવિજયને માટે તથા સ્વાધ્યાય આદિની સિદ્ધિ માટે દૂધ વગેરે પૌષ્ટિક રસોનો ત્યાગ કરો રસપરિત્યાગ નામક ચેાથું તપ છે.
શુભ પરિણામેને ઉત્પન્ન કરવા માટે અને મોક્ષસુખને પ્રાપ્ત કરવા
શ્રી તત્વાર્થ સૂત્ર ૨