Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-निर्युक्ति टीका अ. ७ सू.७६ अन्तिमद्वयं शु. कस्य भवतीतिप्ररूपणम् ५५१
तथाचाऽष्टाविंशतिमकारक मोहनीय कर्मोपशमा दुपशान्तकपायवीतरागछद्मस्थः छद्मनि -आवरणे स्थितत्वात् छद्मस्थश्च उच्यते, मोहनीयस्य कृत्स्न क्षयात् स क्षीणकषायवीतरागः छद्मस्थश्व धर्मध्यान शुक्लाऽऽद्यद्वयध्यानविशेषात् यथाख्यातसंयम विशुद्धयाऽवशेषाणि कर्माणि क्षपयति । तत्र द्विचरमसमये इति चरम समयद्वयावशिष्टे निद्रा - मचले क्षपयति, ततोऽस्य चरमसमये ज्ञानदर्शनावरणद्वयान्तरायरूप कर्मत्रिक क्षयात् केवलज्ञानदर्शनमुपजायते ॥ ७५ ॥ मूलम् - चरमा बे केवलिस्स ॥७६॥ छाया - 'चर में द्वे केवलिनः ॥७६॥
जिन्होंने अट्ठाईस प्रकार के मोहनीय कर्म का उपशम कर दिया है वे उपशान्त कषाय वीतराग छद्मस्त्र कहलाते हैं। उद्म अर्थात् आवरण में जो स्थित हो वह छद्मस्थ कहा जाता है । मोहनीय कर्म का सर्वथा क्षय कर देने वाला क्षीण कषाय कहलाता है अगर ऐसा मुनि बारहवें गुणस्थान में हो तो ज्ञानावरणादि के उदय के कारण छद्मस्थ होता है। यह क्षीणकषाय वीतराग उमस्थ धर्मध्यान और शुक्लध्यान के प्रथम दो भेदों से तथा यथाख्यात संयम की विशुद्धता के प्रभाव से शेष घातिक कर्मों को युगपत् क्षय कर डालता है। वह विचरम समय में निद्रा और प्रचला प्रकृतियों का क्षय करके चरम समय में ज्ञानावरण, दर्शनावरण और अन्तराध, इन तीनों का क्षय करता है और के श्ल ज्ञान, केवल दर्शन और अनन्त वीर्य को प्राप्त कर लेता है || ७५ ॥
જેઓએ અઠયાવીસ પ્રકારના મેાહનીય ક્રમના ઉપશમ કરી દીધેા છે તે ઉપશાન્તકષાય વીતરાગ દ્મસ્થ કહેવાય છે. મેાહનીય કમ ના સથા ક્ષય કરનાર ક્ષીણકષાય કહેવાય છે. આવી રીતે છદ્મ અર્થાત્ આવરણમાં જે સ્થિત ઢાય તે છદ્મથ કહેવાય છે. જે એવા મુનિ ખારમાં ગુણસ્થાને હાય તે જ્ઞાનાવરણાદિના ઉદયના કારણે છદ્મસ્થ હેાય છે. આ ક્ષીરુકષાય વીતરાગ છદ્મસ્થ ધર્મ ધ્યાન અને શુકલધ્યાનના પ્રથમના બે ભેદેથી તથા યથાખ્યાતસય મની વિશુદ્ધતાના પ્રભાવથી શેષ ત્રણ ઘાતિ કર્મોને યુગપત્ ક્ષય કરી નાખે છે. તે દ્વિચરમ સમયમાં નિદ્રા અને પ્રચલા પ્રકૃતિએ ક્ષય કરીને ચરમ સમયમાં જ્ઞાનાવરણુ દર્શનાવરણુ અને અન્તરાય આ ત્રણેના ક્ષય કરે છે અને કેવળજ્ઞાન, દેવળદશન અને અનન્તવીય ને પ્રાપ્ત કરી લે છે ]ા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨