Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.सू.७७ चतुर्विधशुक्लध्यानस्य स्थाननिरूपणम् ५५७ चतुर्विधं खलु शुक्लध्यानम्, पृथक्त्ववितकै-कत्सवितर्क सूक्ष्मक्रियाप्रतिपाति-समु. च्छिन्नक्रियाऽनिवर्ति रूपं यथाक्रमं क्रमश स्त्रियोगै-कयोग-काययोगाऽयोगाना भवति। तथा च-कायवाङ्मनोयोगत्रयसहितस्य पृथक्त्ववितर्कसपं प्रथम शुक्लध्यानम् एकयोगस्य योगसंक्रमणकाले कायादि योगान्यतमयोगसहितस्य एकत्ववितकरूपं द्वितीयं शुक्लध्यानम् । कययोगस्य-काययोगसहितस्य निरुद्ध मनोवाग्योगस्य सूक्ष्मक्रियाऽपतिपातिरूपं तृतीयं शुक्लध्यानम् । अयोगस्य योगरहितस्य तु-समुच्छिन्नक्रियानिबतिरूप चतुर्थ शुक्लध्यानं भवतीति भावः! एवश्व-मनोवाक कायाना मवष्टम्मेनाऽऽत्मप्रदेशपरिस्पन्दनम् आत्मपदेशचलनरूपं प्रथमं पृथक्त्वसविचारं नाम शुक्लध्यानं भवति । तथाविधत्रि योगेषु मध्ये ___ पृथक्त्ववितर्क, एकत्ववितर्क, . सूक्ष्मक्रियानिवर्ति और समुच्छिन्न क्रिया-अप्रतिपाती नामक शुक्लध्यान क्रम से तीनों योगों वाले को, एक योग वाले को, काययोग वाले को और अयोगी को होता है। अर्थात् काययोग वचनयोग और मनोयोग से सहित मुनि को पृथक्त्व वितर्क नामक प्रथम शुक्लध्यान होता है। एक योग वाले को अर्थात् काययोग आदि में से किसी भी एक योग वाले को एकस्व वितर्क शुक्लध्यान होता है। जिसने वचनयोग और मनोयोग का सर्वथा निरोध कर दिया है और जिसमें सिर्फ काययोग ही शेष रह गया है, सूक्ष्मक्रिय-अनिवर्तिध्यान होता है और अयोगी को समुच्छिन्न क्रियअप्रतिपाती नामक चौथा शुक्लध्यान होता है।
इस प्रकार मन, वचन और काय के निमित्त से ओत्मप्रदेशों में चंचलता जिस ध्यान में रहती है, वह पृथक्त्व वितर्क सविचार शुक्ल.
પ્રકૃતિ, સૂપક્રિયાનિવર્તિ અને સમુચ્છિત્રક્રિયા-અપ્રતિપાતી નામક શુકલધ્યાન ક્રમથી ત્રણે ગવાળાને એક યોગવાળાને કાયમવાળાને અને અયોગીને હોય છે અર્થાત કાયયોગ વચનયોગ અને મનેગથી સહિત મુનિને પૃથકૃત્વવિત નામક પ્રથમ શુકલધ્યાન હોય છે. એક યોગ વાળાને અર્થાત્ કાયયેગ આદિમાંથી કઈ પણ એક ગવાળાને એકત્વવિક શુકલધ્યાન હોય છે. જેમણે વચનગ અને મનોયોગનો સર્વથા નિધિ કરેલ છે અને જેમનામાં માત્ર કાયયાગ જ શેષ રહી જવા પામેલ છે તેને સૂમ ક્રિય-અનિવર્તિ ધ્યાન હોય છે અને અયોગીને સમુચ્છિન્નક્રિય-અપ્રતિમ પાતી નામક ચોથું શુકલધ્યાન હોય છે.
આ રીતે મન, વચન અને કાયાના નિમિત્તથી આત્મપ્રદેશમાં ચંચળતા જે ધ્યાનમાં રહે છે, તે પૃથક વિતર્ક સવિચાર શુકલધ્યાન છે. ત્રણે ગો
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨