Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू.७१ आत ध्यानं कं भवतीतिनिरूपणम् ५१९ सर्वे त्यानं येनावृनम्ति तदभिलषतोऽपि ।
तेन प्रत्याख्याना वरणास्ते निर्विशेषोक्ताः ॥५॥ इति,
इदानीं प्रमत्तसंयतो व्याख्यायते तस्य देशविरतस्य तस्मादपि देशविरति स्थानात् - असंख्येयानि विशोधिस्थानानि आरोहतो मायारूपतृतीयकषायेषु प्रकर्षेण क्षयोपशमं प्राप्तेषु सर्व सावद्य योग प्रत्याख्यान विरति भवति तथाचोक्तम्'देशवितोsपि ततः स्थानात सविशोधिमुत्तमां प्राप्य । स्थानान्तराणि पूर्वविधिनैव संपात्यनेकानि | १ ||
तब उस जीव के बारह प्रकार का श्रावकधर्म उत्पन्न होता है, जिसमें अणुव्रत पांच गुणवत तीन और शिक्ष व्रत चार होते हैं और वह श्रावकधर्म शुद्ध होता है | ४ ||
प्रत्याख्यान की अभिलाषा करने पर भी जिसके उदय से प्रस्थाख्यान न हो सके वह सामान्यत प्रत्यख्यानावरण कषाय कहे गए हैं |५| अब प्रमत्तसंयत की व्याख्या करते है- -जब देशविरत श्रावक देशविरत स्थान से असंख्यात विशुद्धिस्थानों पर आरूढ होता है और तीसरी माया कषाय का अधिकता के साथ क्षयोपशम करता है, तब सर्वसावद्ययोन का प्रत्याख्यान रूप विरतिउत्पन्न होती है। कहा भी है
देशविरत भी देशविरतिस्थान से विशिष्ट शुद्धि को प्राप्त हो कर पूर्वोक्त विधि के अनुसार अनेक स्थानान्तरों को प्राप्त होता | वह प्रत्याख्यानावरण कषायों का उपशम अथवा क्षय करता
ત્યારે તે જીવને ખાર પ્રકારના શ્રાવકધમ ઉત્પન્ન થાય છે જેમાં અણુ વ્રત પાંચ શુશુવ્રત ત્રણ અને શિક્ષ વ્રત ચાર હાય છે અને તે શ્રાવકધમ શુદ્ધ હાય છે !! ૪ ૫
પ્રત્યાખ્યાનની અભિલાષા કરવા છતાં પણ જેના ઉથી શય પ્રત્યાખ્યાન ન થઈ શકે તેને સામાન્યતઃ પ્રત્યાખ્યાનાવરણુ કષાય કહેવામાં भन्या छे. ॥ ५ ॥
હવે પ્રમત્તસયતની વ્યાખ્યા કરીએ છીએ જ્યારે દેશવિરત શ્રાવક દેશિવરિત સ્થાનથી અસ`ખ્યાત વિશુદ્ધિ સ્થાના પર આરૂઢ થાય છે અને ત્રીજા માયા કષાયની અધિકતાની સાથે ક્ષયાપશમ કરે છે, ત્યારે સવ સાવધયે ગના પ્રત્યાખ્યાન રૂપ વિરતિ ઉત્પન્ન થાય છે. કહયું પણ છે-
દેશરત પણ દેશિવરતિ સ્થાનથી વિશિષ્ટ શુદ્ધિને પ્રાપ્ત થઇને પૂર્વી ત વિધિ અનુસાર અનેક સ્થાનાન્તરીને પ્રાપ્ત થાય છે ત્યારે તેનામા સવિરતિ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨