Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०४
तत्त्वार्थसूत्रे धर्मशुक्लभेदतः, तथा च आर्तध्यानम् १ रौद्रध्यानम् २ धर्मध्यानम् ३ शुक्लध्यानश्च ४ इत्येवं चतुर्विधं ध्यानं भवतीति बोध्यम् । तत्र-ऋतं दुःख मुच्यते ऋते भवम् आतम् दुःख भवं दुखानुबन्धि च यद्-ध्यानं तद्-आर्तध्यान मुच्यते। एवं रोदयति अन्यान् इति रुद्रो दुःखस्य हेतुः तेन कृतं तत्कर्मवा रौद्रम्, प्राणाऽतिपात कर्मबन्ध परिणत आत्मा रुद्रः तत् सम्बन्धिध्यान मुच्यते । क्षमादिदशविधलक्षणात् धर्मात् अनपेतं धर्म्यम् उच्यते, तथाविधधर्मयुक्तं ध्यानं धर्मध्यानं व्यपदिश्यते । शुक्लं निर्मल, सकलकर्मक्षयहेतुतया शुचि विशुद्धम्, यद्वा शुचम् अष्टविधकर्मलक्षण दुःखं क्लमयति क्षपयति-ग्लपयति निरस्यतीति शुक्लम् तथाविधं ध्यानं शुक्लध्यान मुच्यते । उक्तश्च व्याख्यामज्ञप्ती भगवतीमत्रे २५ शतके ७ उद्देशके ८०३ सूत्रे-'चत्तारि झाणा पत्ता , तं जहा अढे झाणे, रोदेझाणे, धम्मे झाणे,
ध्यान के चार भेद हैं-(१) प्रार्तध्यान (२) रौद्रध्यान (३) धर्मध्यान और (४) शुक्लध्यान । इनमे से जो ध्यान दुःख के कारण उत्पन्न होता है
और दुखानुबंधी होता है वह आर्तध्यान कहलाता है। जो दूसरों को रूलावे वह दुःख का कारण रूद्र कहा जाता है उससे जो उत्पन्न या उसका जो कर्म हो वह रौद्र कहलाता है। अथवा हिंसा रूप परिणत
आस्मो रूद्र और उसका ध्यान रौद्रध्यान कहलाता है । क्षमा आदि दस प्रकार के, धर्म से जो युक्त हो वह धर्म्य, ऐसा धर्मयुक्तध्यान धर्मध्यान
शुक्ल अर्थात् निर्मल, सकल कर्मों के क्षय का कारण होने से शुचिविशुद्ध, अथवा अष्टविध कर्म रूप दुःख शुचि कहलाता है, उसका जो क्षय कर देता है वह शुक्ल । ऐसा ध्यान शुक्लध्यान है।
भगवतीसूत्र के पच्चीसवे शतक के सप्तम उद्देश्यक में कहा हैछोग-ध्यानना यार मेह छ-(१) भात्त ध्यान (२) रौद्रध्यान (3) मध्यन અને (૪) શુકલધ્યાન આમાંથી જે ધ્યાન દુઃખના કારણે ઉત્પન્ન થાય છે અને દરખાનુબધી હોય છે તે અત્ત ધ્યાન કહેવાય છે. જે બીજાને સતાવે તે દુઃખનું કારણ રૂદ્ર કહેવામાં આવે છે, તેનાથી ઉત્પન્ન અથવા તેનું જે કમર હોય તે રૌદ્ર કહેવાય છે અથવા હિંસારૂ પરિણત આત્મા રૂદ્ર અને તેનું ધ્યાન રૌદ્રધ્યાન કહેવાય છે. ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મથી જે યુક્ત હોય તે ધર્મ, આવું ધર્મયુક્ત ધ્યાન એ ધર્મધ્યાન શુકલ અર્થાત્ નિર્મળ, સકળ કર્મોનો ક્ષયનું કારણ હોવાથી-શુચિ-વિશુદ્ધ અથવા અષ્ટવિધ કર્મરૂપ દુઃખ શુચિ કહેવાય છે તેને જે નાશ કરી નાખે છે તે શુકલ આવું ધ્યાન શુકલધ્યાન છે.
ભગવતીસૂત્રના પચ્ચીસમાં શતકનાં સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે–દયાન ચાર કહેવામાં આવ્યા છે-આર્ના ધ્યાન રૌદ્રધ્યાન ધર્મધ્યાન અને શુકલધ્યાન, ૬૮
श्री तत्वार्थ सूत्र : २