Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०२
तत्त्वार्थसूत्रे 'एवम्'-सूत्रोक्तस्यैकस्या-ऽप्यरोचनादक्षरस्य भवति नरः।
मिथ्याष्टिः सूत्रहि-न प्रमाणं जिनाज्ञाच ॥१॥ एकस्मिन्मप्यर्थे-सन्दिग्धे प्रत्ययोऽर्हति हि नष्टः।
मिथ्यैव दर्शनं तत्-सचादिहेतु भवगतीनाम् ।।२।। इति, तरमा मुमुक्षुणा जनेन शङ्कारहितेन जिनवचनं सर्वथा सत्यमेव पतिपत्तव्यम्, सर्वज्ञवीतरागाभिहितत्वात् । उक्तश्च-'तमेव सच्चं नीसंकं, जं जिणेहिं पवे. इयं तदेव सत्य निश्शङ्क यज्जिनः प्रवेदितम्, इति छाया। ज्ञानदौर्बल्येन्द्रिया पाटवादि दोपात्खलु साकल्येन छद्मस्थस्य सकलपदार्थस्वरूपाऽवधारणाया असम्भवात् । कांक्षापदार्थस्तु-ऐहलौकिक-पारलौकिकविषयेषु शब्दादिष्वाशंसासे मनुष्य मिथ्यादृष्टि हो जाता है। मूत्र और जिनाज्ञा प्रमाण नहीं है, ऐसा वह समझता है ॥१॥
एक भी पदार्थ में सन्देह हो तो अर्हन्त भगवान् के प्रति विश्वास का विनाश हो जाता है, अतएव सन्देह करने वाला पुरुष मिथ्यादृष्ठि है । वह भव भवगतियों का आदि हेतु है ॥२॥ ___ अतएव मुमुक्षु जन को शंका से रहित होकर जिन वचन सर्वथा सत्य ही है, ऐसा समझना चाहिए, क्यों कि वह सर्वज्ञ और वीतराग के द्वारा कथित है । कहा है-'वही सत्य और असंदिग्ध है जो जिनेन्द्रों ने कहा है ।' छद्मस्थ जीव का ज्ञान दुर्बल होता है, उसकी इन्द्रियां कुशल नहीं होती, इन दोषों के कारण वह समस्त पदार्थों के स्वरूप का निश्चय नहीं कर सकता।
इस लोक और परलोक संबंधी शब्द आदि विषयों की इच्छा મનુષ્ય મિથ્યાદષ્ટિ થઈ જાય છે. સૂત્ર તેમજ જિનાજ્ઞા પ્રમાણ નથી એવું તે સમજે છે. જેના
એક પણ પદાર્થમાં સંદેહ હેય તે અહંન્ત ભગવાન તરફ વિશ્વાસનો વિનાશ થઈ જાય છે, આથી શંકાશીલ પુરૂષ મિદષ્ટિ છે. તે ભવગતિसाना भू तु . ॥२॥
આથી મુમુક્ષુ પુરૂ શંકારહિત થઈને જિનવચન સર્વથા સત્ય જ છે એવું સમજવું જોઈએ કારણ કે તે સર્વજ્ઞ અને વીતરાગ દ્વારા કહેવાયું છે. કહ્યું પણ છે-“તે જ સત્ય અને અસંદિગ્ધ છે જે જિનેન્દ્રોએ કહ્યું છે. છવસ્થ જીવનું જ્ઞાન નબળું હોય છે, તેની ઇન્દ્રિયો સતેજ હોતી નથી આ દેને લીધે તે બધાં પદાર્થોના સ્વરૂપ ને નિશ્ચય કરી શકતા નથી.
આ લેક તેમજ પરલોક સંબધી શબ્દ આદિ વિષયની ઈમા કરવી
श्री तत्वार्थ सूत्र : २