Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७.४० सम्यग्दृष्टे: पश्चातिचारा: ३०९ इत्येवरूपभेदेन द्वादश विकल्पा जीवं प्रति भवन्ति । एवम्-अजीवादिष्वपि षट्सु प्रत्येकं द्वादश-द्वादश विकल्पा भवन्ति । तेषां मते-पुण्यपापयोरसद्भावेन सप्तानामेव जीवानामेकैकं प्रति द्वादश द्वादश भेदेन चतुरशीति भेदा भवन्ति । आस्माऽस्तित्ववादिनां मते तु-पुण्यपापसहितानां नवतत्वानां सद्भावेनैकैकं प्रति निम्न रीत्या विंशति विकल्प सत्वेनाऽशीत्यधिकशतभेदा भवन्ति । तथाहि-'जीवोऽस्ति स्वतो नित्यः कालतः । कालवादिनः खलु विद्यतेऽघ मात्मा स्वेन रूपेण नित्यश्चेति । एवम्-ईश्वरवादिनोऽपि द्वितीयो विकल्पः । आत्मवादिन स्तृतीयो विकल्पस्तु-'पुरुष एवेदं सर्वम्' इत्यादि। नियतिरूपाऽदृष्टवादिनचतुर्थों विकल्पः इस प्रकार होते हैं-'जीव नहीं है स्वतः काल से और 'जीव नहीं हैं, परतः काल से इस प्रकार जीव को लेकर बारह भेद होते हैं। इसी प्रकार अजीव आदि छह पदार्थों के भी बारह-बारह भेद समझ लेना चाहिए उनके मत में पुण्य और पाप का सदभाव नहीं है, अतएव सात पदार्थों के ही चारह-बारह भेद होने से चौरासी भेद हो जाते हैं। किन्तु जो आत्मा का अस्तित्व मानते हैं उनके मत में पुण्य और पाप की भी सत्ता होने से नौ पदार्थ हैं और प्रत्येक को लेकर वीसवीस भेद होते हैं, अतः उनके एक सौ अस्सी भेद हैं, जैसे-जीव है स्वतः नित्य काल से । कालवादियों का कथन हैं कि-आत्मा स्वरूप से नित्य है काल से । इसी भांति ईश्वरवादियो का दूसरा विकल्प समझ लेना चाहिए। तीसरा विकल्प आत्मवादियों का है। उनका कथन है कि 'यह सब जो जगत् में दृष्टिगोचर होता है, पुरुषस्वरूप ही है। અકિયાવાદિએના ભેદ આ રીતે થાય છે-“જીવ નથી સ્વતઃ કાળથી ' અને જીવ નથી પરતઃ કાળથી આ રીતે જીવને લઈને બાર ભેદ થાય છે. આ રીતે અજીવ આદિ છ પદાર્થોના પશુ બાર-બાર ભેદ સમજી લેવા જોઈએ. તેમના મતે પુણ્ય અને પાપને સદ્દભાવ નથી, આથી સાત પદાર્થોના જ બાર-બાર ભેદ હોવાથી ચેર્યાસી (૮૪) ભેદ થઈ જાય છે. પરંતુ જેઓ આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. તેમના મતે પુણ્ય અને પાપની પણ સત્તા હોવાથી નવ પદાર્થ છે અને પ્રત્યેકને લઈને વીસ-વીસ ભેદ થાય છે આથી, તેમના એક એંશી ભેદ છે જેમ કે-“જીવ સ્વતઃ નિત્યકાળથી” કાલવાદિઓનું કહેવું છે કે આત્મા સ્વરૂપથી નિત્ય છે કાળથી નહીં. એવી જ રીતે ઇશ્વરવાદિઓને બીજો વિકલ્પ સમજી લેવું જોઈએ. ત્રીજો વિકલપ આત્મવાદિઓને છે. તેમનું કથન છે કે “આ બધું, જે જગતમાં દૃષ્ટિગોચર થાય છે, પુરૂષ
श्री तत्वार्थ सूत्र : २