Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. सू. ५६ पञ्चविंशतिर्भावनायाः निरूपणम् .. पग्रहिकमेद मुपधिरूपं वस्त्रादिकमपि सर्व गुरुभिरनुज्ञातं वन्दनपूर्वकं गुरुवरन. विधिना परिमोक्तव्यम् एवंरीत्याऽऽत्मनि भावयन्-वासयंचाऽस्तेयनतं नातिकामति ! १४ एवं-साधुवैयारपकरणमपि बोद्धयम् १५ एवं-ब्रह्मवर्यस्य-मैथुन विरतिलक्षणस्य पूर्वोक्तासु भावनासु स्त्रीपशु पुंपकसंसक्तशयनाऽऽसनवर्जन तावत्-देव-मनुष्य स्त्रीतिर्यग्जाति बडवा गोमहिष्य-जाऽविकादिभिः सह संसक्ताऽऽसन शयनादिपरित्यागरूपं बोध्यम् ताभिः सह पतिश्रय-संस्तारका. ऽऽसनादि बह्ववायत्वादर्जनीय मित्येवं वासयन्नात्मानं भावयेदिति १६ ९वंस्त्रीपशु नपुंसकानामसद्भावेऽपि रागसंयुक्त स्वीकथारजनं कर्तव्यम् मोहोद्भव कपायरूप रागाकार परिणतियुक्ता रागजननी खलु स्त्रीकथा देशजातिकुलनेपथ्य चाहिए। इसी प्रकार औघि और औपग्रहिक उपधि वस्त्र आदि भी गुरु की आज्ञापूर्वेक, वन्दनपूर्वेक, गुरु के वचनों की विधि के अनुसार ही काम में लाना चाहिए जो ऐसी भावना करता है वह अस्तेयतन का उल्लंघन नहीं करता। इसी प्रकार साधु को वैधावृत्य करना भी समझ लेना चाहिए। ये पांच अदत्तादान व्रत की भावनाएं हैं। ___ब्रह्मचर्यव्रत की भावनाएं--ब्रह्मचर्यव्रत की पूर्वोक्त भावनाओं में से स्त्रीपशु नपुंसक संसक्त शयनासनवर्जन का अर्थ है-देवांगना, मानवस्त्री, तिर्यकत्री जैसे घोडी, गाय, भम्, बकरी, मेड आदि के संसर्गवाले शयन एवं आसन का त्याग करना चाहिए, क्योंकि उस से अनेक प्रकार की हानियां होती हैं, स्त्री पशु और नपुंसक का संसर्ग न होने पर भी रागयुक्त स्त्री से बचना चाहिए। स्त्रीकथा मोहजनित कषायरूप परिणति से युक्त होती है और रागभाव को મુજબ જ ખાવા જોઈએ એવી જ રીતે ઔધિક તેમજ ઔપચાહિક ઉપધિ વા વગેરે પણ ગુરૂની આજ્ઞ પૂર્વક વંદનપૂર્વક ગુરૂના વચનોની વિધિ અનુસાર જ કામમાં લેવા જોઈએ જે આ જાતની ભાવના ભાવે છે તે અસ્તેયવ્રતનું ઉલ્લંઘન કદી પણ કરતો નથીઆવી જ રીતે સાધુની શુશ્રષા માટે પણ સમજી લેવું આ પાંચ અદત્ત દાન વ્રતની ભાવનાઓ છે.
- બ્રહ્મચર્યવ્રતની ભાવનાઓ–બ્રહ્મચર્યવ્રતની પૂક્ત ભાવનાઓમાંથી સ્ત્રીપશુનપુંસકસંસકત શયનાસનવર્જનને અર્થ છે-દેવાંગના માનવસ્ત્રી જેવા કે ઘડી. ગાય, ભેંસ, બકરી બેટી વગેરેના સંસર્ગવાળી પથારી તથા આસનનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તેનાથી અનેક પ્રકારની નુકશાનીઓ થાય છે, સ્ત્રી, પશુ, તથા નપુંસકને સંસર્ગ ન હોવા છતાં પણ રાગયુકત સ્ત્રીકથાથી બચવું જોઈએ. કથા મે જનિત કષાય રૂપ પરિણતિથી યુક્ત હોય છે તથા તે રાગભાવને
त०५२ श्री तत्वार्थ सूत्र : २