Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्थसूत्र दाक्षिण्यं भावयेत, अविनयेषु-अविनीतेषु शठेषु च माध्यस्थ्यम् औदासीन्यम् उपेक्षापूर्ति भावयेत, एवं विध मैयादि भावयद्भिः सर्वैः सह वैरादिकं विनष्टं भवति इति भावः तथाचोक्तम्
सत्वेषु मैत्री, गुणिषु प्रमोदं-क्लिष्टेषु-जीवेषु दयापरत्वम् । माध्यस्थ्यमा विपरीतवृत्तौ-सदा ममाऽऽत्माविदधातु धीरः
(देव)।१। इति ॥५८॥ तत्त्वार्थ नियुक्तिः- पूर्व प्राणाविपातादि विरविलक्षण पञ्चव्रतानां स्थिरतार्थ सर्वसाधारणतया हिंसादिषु ऐहिक-पारलौकिकाऽपायाऽवद्य दर्शनरूपा भावना दुःख भावना च प्ररूपिता, सम्पति-तेषामेव व्रतानां परम्परया स्थिरता सम्पाप्रमोद भावना भावे अर्थात् उन्हें देख कर अतिशय हर्ष का अनुभव करे, जो जीव क्लेश का अनुभव कर रहे हैं उनके प्रति करुणा भाष का अनुभव करे और जो अविनीत अर्थात् शठ हैं, उनके प्रति मध्यस्थता, उदासीनता या उपेक्षा वृत्ति धारण करे। इस प्रकार मैत्रीभाव
आदि धारण करने से किसी के प्रति बैर-विरोध नहीं रहता। कहा भी है__'प्रभो! मेरी आस्मा प्राणी मात्र के प्रति मैत्रीमाव धारण करे, गुणी जनों के प्रति प्रमोद भाव धारण करे, क्लेश भोगने वालों पर करुणा भाव धारण करे और विपरीत आचरण करने वालों पर मध्यस्थता का भाव धारण करे ॥५८॥ ___ तत्वार्थनियुक्ति-पहले प्राणातिपातविरमण आदि पांच व्रतों की स्थिरता के लिए हिंसा आदि में अपाय एवं अवद्यदर्शन भावना और दुःख भावना का निरूपण किया गया, अब उन्हीं व्रतों की परम्परा से ભાવે અર્થાત્ તેમને જોઈને અતિશય હર્ષ અનુભવે, જે જીવ કલેશને અનુભવ કરી રહ્યાં છે તેમના પ્રતિ કરૂણાભાવને અનુભવ કરે અને જેઓ અવિનીત અર્થાત્ શઠ છે તેમના તરફ મધ્યસ્થતા ઉદાસીનતા અથવા ઉપેક્ષાવૃત્તિ ધારણ કરે આ રીતે મત્રીભાવ આદિ ધારણ કરવાથી કોઈની પ્રત્યે વેર
વિરોધ રહેતું નથી કહ્યું પણ છે
પ્રભે ! મારો આત્મા પ્રાણીમાત્ર પ્રતિ મૈત્રીભાવ ધારણ કરે, ગુણિજનોની તરફ પ્રમોદભાવ ધારણ કરે, કલેશ ભગવનારા પર કરૂણભાવ ધારણ કરે અને વિપરીત આચરણ કરનારાઓ પર મધ્યસ્થતાને ભાવ ધારણ કરે. ૫૮
તત્વાર્થનિયુક્તિ-આની અગાઉ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ તેની સ્થિરતા માટે હિંસા આદિમાં અપાય અને અઘદર્શનભાવના અને
श्री तत्वार्थ सूत्र : २