Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४४४
तत्वार्थ सूत्रे
चारश्च प्रथमाऽस्यतीर्थ कृतोरेव सम्भवति । परिहरणं - परिहारः तपोविशेषः तेन - विशुद्धं परिहारविशुद्धि चारित्रमुच्यते, तदपि परिहारविशुद्धिकं द्विविधम् निर्विश्यमानकम् - निर्विष्टकाधिकश्चेति । तत्राऽ सेव्यमानं परिभुज्यमानस्वरूपं निर्विश्यमानमुच्यते, आसेवितम् - उपयुक्तस्वरूपम् निर्विष्टकायिकमुच्यते । तत्सहचरितस्वात् तदनुष्ठायिनोऽपि निर्विश्यमानाः उच्यन्ते । उपभोगो निर्वेशः, तदुरभुञ्जानाः निर्विश्यपानका भवन्ति । निर्विष्टकायिकाः पुन निविष्टः कायो येषां ते निर्विष्टकायिकाः, तत्सहचरितत्वात् तेनाकारेण तपोनुष्ठानद्वारेण परियुक्तः कायो यैस्ते परियुक्त तथाविधतपसो निर्विष्टकायिका उच्यते, परिहारविशुद्धिकञ्च तपः प्रतिपन्नानां नवको गच्छो भवति । तत्र चत्वार तावत् परीहाराः, चारिणश्वत्वारोऽनुपरिहारिणः, एकस्तु - कल्पितो वाचनाचार्यः और अन्तिम तीर्थंकर के शासनकाल में ही होता है ।
परिहार नामक एक विशेष प्रकार का तप है, उससे जो विशुद्ध हो वह परिहारविशुद्धि चारित्र कहलाता है। परिहारविशुद्धिकचारित्र भी दो प्रकार का है - निर्विश्यमानक और निर्दिष्ट कायिक । जो सेवन किया जा रहा हो वह निर्विश्यमानक कहलाता है और जो सेवन किया जा चुका हो वह निर्विष्टकाधिक कहा जाता है । इन दोनों प्रकार के चारित्र का सेवन करने वाले भी निर्विश्यमान और निर्विष्ट कायिक कहलाते हैं । तात्पर्य यह है कि जो विशिष्ट तपश्चरण कर रहे हों ये निर्विश्यमान और जो कर चुके हों वे निर्विष्टकायिक कहलाते हैं । नौ साधु मिलकर परिहारविशुद्धि चारित्र का सेवन करते हैं । उनमें से चार परिहारी होते हैं अर्थात् तप करते हैं, चार अनुपरिहारी ઢોપસ્થાપન ચારિત્ર પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનકાળ દરમ્યાન ४ थाय छे.
પરિહાર નામનું એક વિશેષ પ્રકારનું તપ છે. તેનાથી જે વિશુદ્ધ છે તે પરિહાર વિશુદ્ધિક ચારિત્ર કહેવાય છે. પરિહાર વિશુદ્ધિકચારિત્ર પણ એ પ્રકારના છે-નિવિજ્ડ માનક અને નિષ્ઠિકાયિક જેનુ' સેવન કરવામાં આવતુ હાય. તે નિષ્ઠિ માનક કહેવાય છે. અને જેવુ' સેવન થઇ ચૂકયું છે નિવિષ્ઠકાચિક કહેવાય છે. આ અને પ્રકારના ચારિત્રનુ સેવન કરનારા પણુ નિવિષ્ઠમાનક અને નિવિષ્ઠકાયિક કહેવ ય છે. તાત્પર્ય એ છે કે જેઓ વિશિષ્ઠ તપશ્ચર્યા કરી રહ્યા છે તે નિર્વિષ્ઠ માનક અને જેઓ સેવન કરી ચૂકયા છે તે નિવિšકાયિક કહેવાય છે.
નવ સાધુ મળીને પરિહાર વિશુદ્ધિક ચારિત્રનુ સેવન કરે છે એમાંથી ચાર પરિશ્તારિ હાય છે. અર્થાત્ તપ કરે છે, ચાર અનુપરિહારિ હોય છે,
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨