Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७ स. ५८ सर्व गणिषु मैत्रीभावनानिरूपण ४२९
छाया-पर्वभूतगुणाधिक क्लिपमानाऽविनयेषु मैत्रीप्रमोद कारुण्य माध्य स्थानि ॥५॥
तत्त्वार्थदीपिका--पूर्वमूत्रे हिंसादि निवृत्तिलक्षण पश्चत्रत साधारणतया प्राणातिपातादिषु, इहाऽमुत्र घोरदुःखभावना च प्ररूपिता, सम्प्रवि-तास्यैव दायार्थ सर्व सत्यादिषु मैयादि भावनाः मरूपयितुमाह-'सयभूयः' इत्यादि। सर्वभून गुणाधिकक्लिश्यमानाऽविनयेषु मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि, इति । तत्र-सर्वभूतेषु सर्वप्राणिषु मैत्री भावयेत्, गुणाधिकेषु स्वाऽपेक्षयाऽधिकगुणवरम प्रमोद-हर्षातिशयं भावयेत् , क्लिश्यमानेषु-क्लेशमनुमवत्सु च कारुण्यं-दया.
'सव्वभूयगुणाहिग' इत्यादि ।
सूत्रार्थ--सर्व प्राणियो पर मैत्री, अधिक गुणवानों पर प्रमोद, क्लेश पाते हुओं पर करुणा और अविनीतों पर मध्यस्थ भाव धारण करना चाहिए ।।५८॥
तत्वार्थदीपिका-पूर्व सूत्र में हिंसाविरमण आदि पांचों व्रतों की साधारण भावना अर्थात् हिंसा आदि में इस लोक में और परलोक में घोर दुःख का विचार करना ऐसी भावना का प्ररूपण किया गया, अब उसी व्रत की दृढता के लिए मेत्री आदि भावनाओं का प्ररूपण करते है
सर्वभूत, गुणाधिक, क्लिश्यमान और अविनीत पर अनुक्रम से मैत्री, प्रमोद, कारुण्य और माध्यस्थ्य भाव रखना चाहिए। अर्थात् समस्त प्राणियों पर मैत्री भावना भावे, अपने से अधिक गुणवातों पर
'सव्वभूयगुणाहिग' त्यादि
સૂત્રાર્થ–સર્વ પ્રાણિઓ પ્રતિ મિત્રી, અધિક ગુણવાન પર પ્રમોદ, ફ્લેશ પામન રાઓ પર કરૂણ અને અવિનીત પર મધ્યસ્થ ભાવ ધારણ કરવું જોઈએ ૫૮
તત્ત્વાર્થદીપિકા–પૂર્વ સૂત્રમાં ‘હિંસ વિરમણ આદિ પાંચે વ્રતની સાધારણ ભાવના અર્થાત્ હિંસા આદિમાં આ લેમાં અને પરલોકમાં ઘર દુઃખને વિચાર કર-એ ની ભાવનાનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે તે જ વ્રતની દઢતા માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓનું વિવેચન કરીએ છીએ| સર્વભૂત, ગુણાધિક, કિલશ્યમાન અને અવિનીત પર અનુક્રમથી મૈત્રી, પ્રમદ, કાર્ય અને માધ્યસ્થ ભાવ રાખવો જોઈએ અર્થાત સમસ્ત પ્રાણિઓ પર મૈત્રી ભાવના ભાવે, પિતાના કરતાં અધિક ગુણવાને પર અમેદ ભાવના
श्री तत्वार्थ सूत्र : २