Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. सू. ५८ सर्वप्राणिषु मैत्रीभावनानिरूपणम् ४३१ दनार्य सर्वभूनादिषु मैयादिभावनाः पतिपादयितुमाह-'सहसभ्य' इत्यादि । सर्वभूतगुणाधिक क्लिश्यमानाऽविनयेषु मैत्रीपमोदकारण्यमाध्यस्थानि इति, तत्र-यथाक्रमं सर्वसत्वेषु मैत्रीम् १ गुणाधिकेषु प्रमोदम् २ क्लिश्यमानेषु कारुण्यम् ३ अविनयेषु माध्यस्थ्यश्च भावयेतेति बोध्यम् । तत्र मेद्यति-स्नियति इति मित्रम् तस्य भावो मैत्री परहितचिन्तारूपा, सकलमाणिविषय आत्मनः स्नेह परिणामः, प्रमादाद अन्यथा कृतापकारेष्वपि माणिषु मित्रता हृदये निधाय 'अहमेतस्य मित्रमस्मि' एतेच मम मित्राणि सन्ति इति 'नाऽहं मित्रद्रोहित्वप्रतिपत्स्ये' मित्रद्रोहित्वस्य दुर्जनाश्रयत्वात् । तस्मात-'सर्वमाणिनऽहं क्षमें' इति सर्व स्थिरता के लिए सर्वभूत आदि में मैत्री आदि भावनाओं का प्रति पादन करते हैं। __ सर्वभूत, गुणाधिक, क्लिश्यमान और अविनीतों के प्रति मैत्री, प्रमोद, कारुण्य और माध्यस्थभाव धारण करना चाहिए। तात्पर्य यह है कि समस्त प्राणियों के प्रति मैत्रीभाव धारण करे अपने से अधिक गुणवान् जनों के प्रति प्रमोदभाव धारण करे, जो क्लेश के पात्र बने हुए हैं उनके प्रति करुणाभाव धारण करे और अविनीत जनों पर मध्यस्थभाव धारण करे।।
पर के हित का चिन्तन करना मैत्री है अर्थात् समस्त जीवों के प्रति अपना स्नेहभाव होना । अगर कोई जीव प्रमाद के कारण किती प्रकार का अपकार करें तो भी उनके कार मैत्री भाव धारण करके 'मैं इनका मित्र हूं और ये मेरे मित्र हैं. मैं मित्रद्रोह नहीं करूंगा દુઃખભાવનાનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે જ વ્રતની પરંપરાથી સ્થિરતા માટે સર્વભૂત આદિમાં મૈત્રી વગેરે ભાવનાઓનું પ્રતિપાદન કરીએ છીએ
સર્વભૂત, ગુણાધિક, કિલશ્યમાન અને અવિનીતના પ્રતિ મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માધ્યસ્થભાવ ધારણ કરવા જોઈએ. તાત્પર્ય એ છે કે સમસ્ત પ્રાણિઓ તરફ મૈત્રીભાવ ધારણ કરે, પોતાના ક તાં અધિક ગુણવાન્ જેને તરફ પ્રમોદભાવ ધારણ કરે, જેઓ કલેશના પાત્ર બનેલા છે તેમના પ્રત્યે કરૂણા ભાવ ધારણ કરે અને અવિનીત જન પ્રત્યે મધ્યસ્થભાવ ધારણ કરે.
બીજાના હિતનું ચિન્તન કરવું મૈત્રી છે અર્થાત્ સમસ્ત જી તરફ પિતાને નેહભાવ હે અગર કોઈ પ્રમાદના કારણે કોઈ જાતને અપાર કરે તે પણ તેમના પર મૈત્રીભાવ ધારણ કરીને હું એમને મિત્ર છું અને આ મારો મિત્ર છે, હું મિત્રદ્રોહ કરી નહીં કારણ કે મિત્રને દ્રોહ ક
શ્રી તત્વાર્થ સૂત્ર ૨