Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
E
% 3D
तत्त्वार्थसूत्रे सत्यान् प्रतिभावयेत 'सम्यग्मनोवचनकायः सर्वसच्चानहं सहे' इत्येवं भावनया मित्रता यथार्थतयाऽऽपाद्यते। ये च मयापकृताः पाणिन स्तानपि मित्रत्वत्वात् क्षमेऽहम् , तथा च सर्वप्राणिषु मम मैत्री वर्तते न केनापि मम वैरमिति, स चैत्र वैरानुबन्धः प्रस्तप्रत्यवायशाखाशतसंबाधो मात्सर्यविषयोदयो भूयोभूयो विच्छिन्नबीजाङ्कुर प्रसवसमर्थोऽपि तीक्ष्ण प्रज्ञाविवेकाऽसिधाराच्छेद्य स्तिरस्कृत निखिलशेष हेतुरपि मैत्रीमावनया मिरवशेष समलयात पतिहन्तव्यः इति बोध्यम् । एवं-सम्यक्त्यादि गुणाधिकेषु प्रतिषु प्रमोदं-हर्षातिशयं भावयेत् । क्यों कि मित्र का द्रोह करना दुर्जनता का लक्षण है अतएव में सब प्राणियों को क्षमा करता हूं' इस प्रकार की समस्त जीवों के प्रति भावना करे । 'मैं सम्यक् मन वचन काय से समस्त प्राणियों को सहन करता हूं, ऐसी भावना से वास्तविक मित्रता की प्राप्ति होती है। और जिन प्राणियों का मैंने अपकार किया है, मित्र होने के कारण में उनसे खमाता हूँ। मेरा समस्त प्राणियों पर मैत्रीभाव है, किसी के माथ वैरभाव नहीं है। यह वैरानुबंध जप बढता है तो इसमें से सैकडों अनर्थों की शाखा-प्रशाखाएं फूटती हैं, मात्सर्य आदि दोषों की उत्पत्ति होती है, इसके अंकुर तीक्ष्ण प्रज्ञा एवं विवेक रूपी तलवार की धार से ही काटे जा सकते हैं और किसी कारण से उसका उच्छेद नहीं हो सकता । इसका समूल विनाश मंत्री भावना के द्वारा ही करना चाहिए।
इमी प्रकार जो सम्यक्त्व आदि गुणों में अधिक हैं, उनके प्रति દુર્જનતાનું લક્ષણ છે. આથી હું બધાં પ્રાણિઓને ક્ષમા આપું છું” આ પ્રકારની સમસ્ત જી તરફ ભાવના રાખે. “હું રામ્યક્ મન વચન કાયાથી સમસ્ત પ્રાણિઓને સહન કરૂં છું' એવી ભાવનાથી વાસ્તવિક મિત્રત ની પ્રાપ્તિ થાય છે અને જે પ્રાણિઓને મેં અપકાર કર્યો છે, મિત્રના નાતે હું તેમનાથી ક્ષમાપના મેળવું છુંમારે સમરત પ્રાણિઓ પર મૈત્રીભાવ છે, કોઈની સાથે વૈરભાવ નથી. આ વેરાનુબંધ જ્યારે વધે છે ત્યારે એમાંથી સેંકડો અનર્થોની શાખા-પ્રશાખાઓ ફૂટી નીકળે છે, માત્સર્ય આદિ દેની ઉત્પત્તિ થાય છે, આના અંકુર તીક્ષણ પ્રજ્ઞા અને વિવેક રૂપી તરવારની ધાર વડે જ કાપી શકાય છે બીજા કોઈ કારણે તેનું ઉચ્છેદન થઈ શકતું નથી. આને જડમૂળથી વિનાશ મૈત્રીભાવના દ્વારા જ કરવું જોઈએ.
એવી જ રીતે જે સમ્યક્ત્વ આદિ ગુણેમાં અધિક છે તેમના પ્રત્યે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨