Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.७ सू.५९ चारित्रभेदनिरूपणम् स.१९ चारित्रमदानरूपणम्
४३१ गागमोक्तविधिना पुनव्रतारोपणं सम्यक् प्रतिक्रियात्मकं बोध्यम् । छेदेन दिवस पक्षमासादि पत्रज्या-हापनेनोपस्थापनं पुनर्वतारोपणं छेदोपस्थापनमिति व्युत्पत्तिः, सङ्कल्पविकल्पनिषेधो पा छेदोपस्थापनचारित्रमुच्यते । परिहरणं परिहारः प्राणा. तिपातानिवृत्तिः, परिहारेण विशिष्टा शुद्धिः कर्ममलकलङ्कपङ्कप्रक्षालनं यस्मिंश्चारित्रे तत् परिहारविशुद्धिचारित्रमुच्यते, यथा- द्वात्रिंशद्वर्ष जातस्य चिरकालतीर्थपादसेविनः प्रत्याख्यान नामधेयनवमपूर्वोक्त सम्यगाचारवेदिनोऽपि प्रचुरचर्याऽनु. ष्ठायिनः सन्ध्यात्रयं दर्जयित्वा द्विगव्यूतगामिनः संयतस्य मुनेः परिहारविशुद्धिपरित्याग करने के पश्चात् आगमोक्तविधि के अनुसार पुनः वनों का आरोपण करना छेदोपस्थापनीय चारित्र है। उसे सम्पक प्रतिक्रिया रूप समझना चाहिए । 'छेदोपस्थापन' शब्द की व्युत्पत्ति इस प्रकार हैछेद अर्थात् दिन, पक्ष, मास आदि की दीक्षा कम करके, उपस्थापन अर्थात् फिर व्रतों में अरोपण करना 'छेसोपस्थापन' है। अथवा संकल्प -विकल्प का निषेध छेदोपस्थापन चारित्र कहलाता है। ___परिहार का आशय है प्राणातिपात से निवृत्त होना । जिस चारित्र में 'परिहार' के द्वारा विशिष्ट शुद्धि अर्थात् कर्ममल रूप पंक का प्रक्षालन किया जाता है, वह परिहारविशुद्धि चारित्र है । जो बत्तीस वर्ष का हो चुका हो, चिरकाल तक जिसने तीर्थकर के चरणों की सेवा की हो, जो प्रत्याख्यान नामक नौवे पूर्व में कधित आचार वस्तु का ज्ञाता हो' उग्र चर्यावान हो, जो तीनों संध्याओं को बचाकर કર્યા બાદ આગમેક્ત વિધિ અનુસાર પુનઃ વ્રતનું આરોપણ કરવું છેપસ્થાપનીય ચારિત્ર છે તેને સમ્યક્ પ્રતિક્રિયા રૂપ સમજવું જોઈએ.
દેપસ્થાપન” શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. ઇદ અર્થાત્ દિવસ, પખવાડિયું, માસ વગેરેની દિક્ષા ઓછી કરીને, ઉસ્થાપન અર્થાત ફરીવાર વ્રતોમાં આરોપણ કરવું છે પસ્થાપન અથવા સંકલ્પ-વિકલ્પને નિષેધ છેદપસ્થાન ચરિત્ર કહેવાય છે.
પરિહારને આશય છે પ્રાણાતિપાતથી નિવૃત્ત થવું, જે ચારિત્રમાં પરિહાર દ્વારા વિશિષ્ટ શુદ્ધિ અર્થાત્ કર્મમળરૂપ કાદવનું પ્રક્ષાલન કરવામાં આવે છે તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે. જે બત્રીસ વર્ષ થઈ ગયે હોય, ચિરકાળ સુધી જેણે તીર્થકરના ચરણેની સેવા કરી હોય, જે પ્રત્યાખ્યાન નામક નવમા પૂર્વમાં કથિત આચારવતુ જ્ઞાતા હોય, ઉગ્ર ચર્યાવાન હોય, જે ત્રણે સંધ્યાઓને બચાવીને બે ગભૂતિ ગમન કરે છે. એવા સંયમશીલ
श्री तत्वार्थ सूत्र : २