Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
v३४
___ तत्त्वार्यसूत्रे रोमाश्चवचुकितगात्रयष्टयादि लिङ्गेन प्रकटितो मनामहर्षः प्रमोदो ध्यपदिश्यते तं भावयेदिति । एवं-क्लेशमनुभवत्सु क्लिश्यमानेषु दीनेषु-अनाथबालकृद्धादिषु कारुण्यं भावयेत् , तत्र-कारुण्यं खल्वनुकम्पारूप मुच्यते, दीनोपरि-अनुग्रहो दयादृष्टिः दीनत्वश्च-मानसिकशारीरिक दुःखैरभिभूतत्वं बोधरम् । तत्र-करुणाक्षेत्रेषु सत्वेषु मिथ्यादर्शनाऽनन्तानुबन्ध्यादिरूप महामोहाभिभूतेषु मतिश्रुनविभङ्गज्ञान ध्याप्तेषु इष्टानिष्टमाप्तिपरिहारवजितेषु-अनेकदुःखपीडितेषु दीनकृपणाऽनाथ. बालवृद्धादिषु-अविच्छिन्नं कारुण्यं भावयेत्, तथाविधं कारुण्यं भावयंश्च मोक्षोपदेशदेश-कालापेक्ष वस्त्रानपानप्रतिश्रयोषधादिमिस्ताननुगृह्णीयात् इति । समय एकाग्र होकर श्रवण करना नेत्रों का खिल उठना, समस्त शरीर में रोमांच प्रकट होना, इत्यादि चिहूनों से मानसिक हर्ष प्रकट होता है। इस प्रमोद से आत्मा को भावित करे।
जो क्लेश-कष्ट का अनुभव कर रहे हों, ऐसे दुःखी, दीन, अनाथ और वृद्ध आदि पर करुणा भाव से आत्मा को भावित करे। कारूण्य का अर्थ है अनुकम्पा, दीन प्राणी पर अनुग्रह, दयादृष्टि । जो शारीरिक या मानसिक दुःखों से पीडित हैं वे दीन कहलाते हैं। इनमें से जो प्राणी मिथ्यादर्शन तथा अनन्तानुबंधी आदि महामोह से ग्रप्त हैं, कुमति कुश्रुत और विभंग ज्ञान से व्याप्त हैं, जो इष्ट प्राप्ति और अनिष्ट परिहार नहीं कर सकते और अनेक दुःखों से पीडित हैं, जो दीन, कृपण, अनाथ, बाल और वृद्ध हैं, उनके प्रति निरन्तर करुणा की भावना करनी चाहिए और करुणा की भावना શ્રવણ કરવું, આંખે નું નાચી ઉઠવું, સમસ્ત શરીરમાં રોમાંચ જાગૃત થ ઈત્યાદિ ચિહ્નોથી આ માનસિક હર્ષ પ્રગટ થાય છે. આ પ્રમોદથી આત્માને ભાવિત કરે જોઈએ.
જેઓ કલેશ-કેટને અનુભવ કરી રહ્યા હોય એવા દીન, દુઃખી અનાથ અને વૃદ્ધ આદિ પર કરૂણા ભાવથી આત્માને ભાવિત કરો. કારૂણ્યનો અર્થ છે અનકમ્પા, દીનપ્રાણી પર અનુગ્રહ, કૃપાદષ્ટિ જેઓ શારીરિક અથવા માનસિક વ્યથાઓથી પીડિત છે તેઓ દીન કહેવાય છે. આમાંથી જે પ્રાણી મિથ્યાદર્શન તથા અનન્તાનુબંધી આદિ મહામહથી ગ્રસ્ત છે, કુમતિ, કુશ્રુત અને વિલંગ જ્ઞાનથી વ્યાપ્ત છે, જેઓ ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહાર કરી શકતા નથી અને અનેક દુઃખથી પીડિત છે, જેઓ દીન, કૃપણ, બાલ તેમજ વૃદ્ધ છે, તેમના તરફ હરહમેશ કરૂણાની ભાવના ભાવવી જોઈએ
श्री तत्वार्थ सूत्र : २